• બામણવેલમાં નહેરનો કૂવો ફાટ્યો, ચોમાસામાં મુશ્કેલી

  DivyaBhaskar News Network | May 20,2019, 06:10 AM IST

  ચીખલી તાલુકામાં તાજેતરમાં જ સિંચાઈ વિભાગના અંબિકા ડિવિઝન દ્વારા લાખો રૂપિયાના ખર્ચે નવિનીકરણ કરાયેલી માણેકપોર-બામણવેલ નહેરના કામમાં નકરી વેઠ ઉતારવામાં આવતાં પહેલાં પાણીના રોટેશનમાં જ ભ્રષ્ટાચાર બહાર આવી જવા પામ્યો હતો. હવે ચોમાસાના દિવસો ગણાઈ રહ્યા છે તેમ છતાં મરામત ...

 • ચીખલીમાં માર્ગો પર ટ્રાફિક સમસ્યા માથાનો દુખાવો

  DivyaBhaskar News Network | May 19,2019, 06:11 AM IST

  ચીખલીમાં વિવિધ માર્ગોની આજુબાજુ આડેધડ વાહન પાર્કિંગ અને લારીગલ્લાવાળાઓમાં દબાણને પગલે અવારનવાર ટ્રાફિક સમસ્યા સર્જાઈ રહી છે. જેને લઈને લોકોને હાલાકી પડવા સાથે ટ્રાફિક સમસ્યા માથાનો દુ:ખાવો બની છે. જોકે પોલીસ ટ્રાફિકમાં અડચણ કરનારાઓ સામે દંડનીય કાર્યવાહી કરી રહી છે ...

 • રાનકૂવા હાઈ.માં ધો. 9ના પ્રવેશ બાબતે વાલીઓનો હોબાળો

  DivyaBhaskar News Network | May 18,2019, 06:11 AM IST

  રાનકૂવા ગામે આવેલી બી.એલ. પટેલ હાઈસ્કૂલમાં ધો. 9માં વિદ્યાર્થીઓને પ્રવેશ મેળવવા બાબતે વિવાદ સર્જાતા શુક્રવારે વાલીઓનું ટોળુ આચાર્ય સંજયસિંહ પરમાર પાસે ધસી જઈ ભારે હોબાળો મચાવતા વાતાવરણ ગરમાયું હતું. આચાર્યએ ડીઈઓના પરિપત્ર મુજબ પ્રવેશ અપાતો હોવાનું જણાવતા એક તબક્કે વાતાવરણ ...

 • પરેડ દરમિયાન ક્ષતિ દેખાઈ ત્યાં સુધારા કરવા પોલીસવડાની તાકીદ

  DivyaBhaskar News Network | May 18,2019, 06:11 AM IST

  જિલ્લા પોલીસવડાની ઉપસ્થિતિમાં ચીખલી પોલીસ મથકની વાર્ષિક તપાસણી અને પરેડ યોજાઈ હતી. ચીખલીના નેશનલ ક્રિકેટ ગ્રાઉન્ડમાં પોલીસવડા ડો. ગિરીશ પંડ્યા ઉપસ્થિત રહી કામગીરી તથા શારીરિક ક્ષમતા અને પરેડનું નિરીક્ષણ કર્યું હતું. પીઆઈ ડી.કે. પટેલે પોલીસવડાને સલામી આપી હતી. બાદમાં ...

 • રૂમલા-ખૂડવેલથી ઝડપાયેલા ખેરના લાકડા કેસમાં બે ઝડપાયા, અન્ય ફરાર

  DivyaBhaskar News Network | May 17,2019, 06:15 AM IST

  રૂમલા-ખુડવેલ માર્ગ પરથી દોઢેક માસ પૂર્વે રૂ. 6.48 લાખનો ખેરના લાકડાનો જથ્થો ઝડપાવામાં વન વિભાગે વધુ બે આરોપીની ધરપકડ કરી છે. હજુ અન્ય આરોપીઓ ફરાર છે ત્યારે તપાસમાં વન વિભાગની ઢીલાશને પગલે અનેક આશંકા ઉભી થવા પામી છે. આ ...

 • આલીપોરમાં દીપડો નજરે પડતાં સ્થાનિકોમાં દહેશત

  DivyaBhaskar News Network | May 17,2019, 06:12 AM IST

  ચીખલી નજીકના આલીપોર ગામના કરોલીયા ફળિયામાં દીપડો લોકોની નજરે પડતા સ્થાનિકોમાં દહેશતનો માહોલ સર્જાયો છે. વન વિભાગે પાંજરુ ગોઠવી દીપડાને ઝબ્બે કરવા કવાયત હાથ ધરી છે. ચીખલી નજીકના આલીપોર ગામના કરોલીયા ફળિયા વિસ્તારમાં દીપડાની અવરજવર વધતા અને લોકોને નજરે ...

 • ઘેકટી ગામે પાણી પુરવઠા અધિકારીઓની મુલાકાત, સમસ્યા નિરાકરણની હૈયાધરપત

  DivyaBhaskar News Network | May 17,2019, 06:12 AM IST

  ઘેકટી ગામે પાણીની સમસ્યાના ચાર-પાંચ દિવસ વિતવા છતાં પાણી પુરવઠાના અધિકારીઓએ ગંભીરતા ન દાખવી ગામની મુલાકાત સુદ્ધાં લીધી ન હતી. આ અંગેનો અહેવાલ અખબારમાં પ્રસિદ્ધ થયા બાદ પાણી પુરવઠાના અધિકારીઓએ મુલાકાત લઈ નિરાકરણ માટે હૈયાધરપત આપી હતી. ઘેકટીમાં પાણી ...

 • ચીખલી પ્રેરણા ગ્રુપ દ્વારા વૃદ્ધાશ્રમમાં વડીલ વંદના

  DivyaBhaskar News Network | May 16,2019, 06:16 AM IST

  ચીખલી | સેવા, શિક્ષણ અને સંસ્કૃતિ ક્ષેત્રે કાર્યરત પ્રેરણા ગ્રુપ ચીખલી દ્વારા માનવસેવા ટ્રસ્ટ અટાર દ્વારા સંચાલિત વૃદ્ધાશ્રમમાં નિવાસ કરતા વડીલો માટે એક વડીલ વંદના કાર્યક્રમનું આયોજન કરાયું હતું, જે અંતર્ગત વડીલોને ખાસ પૌષ્ટિક ભોજન પીરસાયું હતું. આ સાથે જ ...

 • મલવાડા ફાટક પાસે લગ્નમાં જતાં બાઈકચાલકનું વાહન અડફેટે મોત

  DivyaBhaskar News Network | May 15,2019, 06:11 AM IST

  મજીગામ નેશનલ હાઈવે પર મલવાડા ફાટક પાસે અજાણ્યા વાહને બાઈકચાલકને ટક્કર મારતા બાઈકચાલકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. ગુલાબભાઈ રવજીભાઈ પટેલ (ઉ.વ. 71, રહે. જલારામ સોસાયટી, સમરોલી) રવિવારે બાઈક (નં. જીજે-21-બીજી-4787) પર મજીગામ છાપર ફળિયા ખાતે લગ્નપ્રસંગમાં જઈ રહ્યા ...

 • વીજ કરંટથી મૃત્યુ પામનાર કામદારના પરિવારને 3 લાખની આર્થિક સહાય

  DivyaBhaskar News Network | May 15,2019, 06:11 AM IST

  ઘેજ ગામે વીજ કરંટ લાગતા અકસ્માતે મૃત્યુ પામનાર કામદારના પરિવારને ઘરે જઈને કામદારો, કામદાર સભા અને કંપની દ્વારા રૂ. 3 લાખની સહાય કરાઈ હતી. ઘેજ ગામના મોટુ ડુંભરીયામાં રહેતા 23 વર્ષીય અંકિત અમ્રતભાઈ પટેલનું થોડા દિવસ પૂર્વે ઘરની પાછળ ...

 • રોટેશન શરૂ થયાના 7 દિવસે પણ પાણી ન આવતાં ખેડૂતોનો ધારાસભ્ય સાથે મોરચો

  DivyaBhaskar News Network | May 15,2019, 06:11 AM IST

  ઉકાઈ ડાબા કાંઠાની અંબાચ નહેરમાં રોટેશન શરૂ થયાને સાતેક દિવસ વિતવા છતાં પાણી ન આવતા ખેડૂતોએ ધારાસભ્ય નરેશ પટેલની ઉપસ્થિતિમાં ફડવેલ સિંચાઈ વિભાગની કચેરીએ મોરચો માંડ્યો હતો. જોકે ધારાસભ્યની દરમિયાનગીરી બાદ સિંચાઈ વિભાગના ઉચ્ચ અધિકારીઓ ફડવેલ ધસી આવી ખેડૂતોની ...

 • સુરત પબ્લિકેશનમાંથી રોજનીશી ખરીદવા આચાર્યોને ભલામણ કરતા નવસારી DPEO

  DivyaBhaskar News Network | May 14,2019, 06:12 AM IST

  નવસારી જિલ્લાના ડીપીઈઓ દ્વારા પ્રાથમિક શાળાના આચાર્યોને સુરતના એક ચોક્કસ પબ્લિકેશનમાંથી રોજનીશી ખરીદવા માટે ભલામણ કરતો પરિપત્ર કરતા વિવાદ થવાના એંધાણ વર્તાય રહ્યા છે. જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અરવિંદ પટેલ દ્વારા તા. 5મી મેથી જિલ્લાની તમામ પ્રાથમિક શાળાઓના આચાર્યોને એક ...

 • ચીખલી મહેતવાડમાં ગટર ઉભરાતા લોકોમાં રોષ

  DivyaBhaskar News Network | May 14,2019, 06:11 AM IST

  તાલુકા મથક ચીખલીના મહેતવાડમાં છેલ્લા 4 દિવસથી ડ્રેનેજ યોજનાની ગટર ઉભરાઈ રહી છે અને ગટરનું ગંદુ પાણી માર્ગ પરથી વહીને કાવેરી નદીના રિવરફ્રંટ સુધી પહોંચતા તીવ્ર દુર્ગંધ સાથે ગંદકી ફેલાતા ગ્રામપંચાયતની નિષ્ક્રિયતાને પગલે લોકોમાં રોષ ફેલાઈ ગયો છે. ચીખલીમાં ...

 • ચીખલી રેફરલમાં મોડી પહોંચેલી પ્રસૂતાને ખદેડાઈ, ખાનગી હોસ્પિટલમાં ડિલિવરી

  DivyaBhaskar News Network | May 13,2019, 06:10 AM IST

  ચીખલી તાલુકાના ઘેજ ગામની પ્રસૂતાને શનિવારે બપોરના સમયે દુખાવો ઉપડતાં તેને લઈને પરિવારજનો ચીખલી રેફરલ હોસ્પિટલમાં પહોંચ્યા હતા. જ્યાં હાજર સ્ટાફે મોડા કેમ આવ્યા? મેડમ તો સોમવારે જ મળશે એવું તેમને જણાવ્યું હતું. હોસ્પિટલમાં ફરજ પરના સ્ટાફના આવા વર્તનથી હેતબાઈ ...

 • ચાપલધરા વિભાગ રાજપૂત સમાજ દ્વારા સેલ્ફ એમ્પાવરમેન્ટ પર સેમિનાર

  DivyaBhaskar News Network | May 13,2019, 06:10 AM IST

  ચીખલી | શ્રી ચાપલધરા વિભાગ રાજપૂત સમાજ દ્વારા ચાપલધરા રાજપૂત સમાજ ભવન ખાતે ધો. 5થી કોલેજ સુધીના વિદ્યાર્થીઓ માટે 16મી મેથી સાંજે 3થી 6 કલાક દરમિયાન પરીક્ષામાં ઝળહળતી સફળતા મેળવવા માટે ગુરૂચાવી બતાવવા અને જીવન કૌશલ્યો ખીલવવા માટે ‘સેલ્ફ એમ્પાવરમેન્ટ’નો ...

 • આગેવાને સ્વખર્ચે પોસ્ટના મકાનનું નિર્માણ કર્યું

  DivyaBhaskar News Network | May 11,2019, 06:11 AM IST

  સોલધરામાં 26 વર્ષથી દાતાના સહયોગથી ગામની મુખ્ય શાળાના કેમ્પસમાં પોસ્ટઓફિસ કાર્યરત હતી. મકાન જર્જરિત બનતા બિનઉપયોગી થયું હતું. મકાન જર્જરિત બનતા લોકોની સુવિધા માટે ગામના શૈલેષ પટેલે રૂ. 2.50 લાખના સ્વખર્ચે નવા મકાનનું સુવિધા ઉભી કરી છે. સોલધરામાં 3600થી ...

 • રૂમલામાં મંદિરના લાભાર્થે ભાગવત કથા યોજાશે

  DivyaBhaskar News Network | May 11,2019, 06:11 AM IST

  ચીખલી | રૂમલા નિશાળ ફળિયામાં શ્રી શિવ શક્તિ રામદેવ મંદિર યુવક મંડળ દ્વારા આયોજીત શ્રીમદ ભાગવત કથાનો પ્રારંભ 12મી મે રવિવારે થશે. 18મી મે સુધી ચાલનારી કથાનો સમય રાત્રે 8થી 11નો રાખવામાં આવ્યો છે. કથાનું શ્રવણ બરોડાવાળા કથાકાર મનોજચંદ્ર શાસ્ત્રી ...

 • માંડવખડક ગ્રામ પંચાયતમાં તલાટી ન હોવાથી વિદ્યાર્થીઓ અને લોકોને મુશ્કેલી

  DivyaBhaskar News Network | May 11,2019, 06:11 AM IST

  ચીખલી તાલુકાના માંડવખડક ગામે છેલ્લા 10થી 15 દિવસથી તલાટી ઉપલબ્ધ ન રહેતા ગામના વિદ્યાર્થીઓ અને લોકોને દાખલા સહિતના કામો માટે મુશ્કેલી સર્જાઈ છે. તાલુકા પંચાયત ખાતે જાણ કરવા છતાં વ્યવસ્થા કરાઈ નથી. માંડવખડક ગામે 10થી 15 દિવસથી તલાટી ન ...

 • શાળા સંચાલકોના આર્થિક સહયોગથી સાયન્સમાં અભ્યાસ કરનાર હાર્વી પટેલે 90.8 ટકા મેળવ્યા

  DivyaBhaskar News Network | May 10,2019, 06:10 AM IST

  ચીખલી-સમરોલીની જય અંબે ઈન્ટરનેશનલ સ્કૂલમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિની હાર્વીબેન જીતેન્દ્રકુમાર પટેલ ભણવામાં હોંશિયાર હોય અને તેણે પિતાની છત્રછાયા નાનપણમાં જ ગુમાવી દીધી હતી. તેની માતા પરિવારનું ભરણપોષણ ઘરકામ અને ખેતીવાડીથી કરતી આવી છે. તેમને સંતાનમાં પુત્રી હાર્વીએ હાલમાં જ ધો. ...

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી