• ગણદેવી ગઝદર લાયબ્રેરીના વેકેશન રિડિંગ પ્રોગ્રામ સંપન્ન

  DivyaBhaskar News Network | May 26,2019, 06:20 AM IST

  ગણદેવીની ગઝદર લાયબ્રેરી દ્વારા આયોજિત સમર વેકેશન રિડિંગ પ્રોગ્રામના તમામ સ્પર્ધકોને ઈનામો અને પ્રોત્સાહકો વિતરી કરતા સમારોહ સાથે પ્રોગ્રામ 2019 સંપન્ન થયો હતો. સ્પર્ધકો દ્વારા પ્રોત્સાહક પ્રતિભાવ સાંપડ્યો હતો. ગણદેવી રામજી મંદિર મધ્યસ્થ ખંડમાં ઈનામ વિતરણ સમારોહ યોજાયો હતો. ...

 • વિનય મંદિર હાઇ સ્કૂલનું પરિણામ 97.29 ટકા આવ્યું

  DivyaBhaskar News Network | May 26,2019, 06:10 AM IST

  દાંડીરોડ | જલાલપોર તાલુકાના ઐતિહાસિક ગામ દાંડીની વિનય મંદિર હાઇસ્કૂલનું ધોરણ-12 સામાન્ય પ્રવાહનું પરિણામ 97.29 ટકા પ્રાપ્ત થયું છે. શાળાના કુલ 37 વિદ્યાર્થીઓએ માર્ચ-19માં લેવાયેલી એચ.એસ.સી.ની પરીક્ષા આપી હતી. તે પૈકીના 36 વિધાર્થીઓ પાસ થયા હતા. શાળાનો વિદ્યાર્થી રિકેશ મોતીભાઇ ...

 • ઓંજલ-માછીવાડ હાઇસ્કૂલનું પરિણામ 95.12 ટકા આવ્યું

  DivyaBhaskar News Network | May 26,2019, 06:10 AM IST

  દાંડીરોડ| જલાલપોર તાલુકાના ઓંજલ-માછીવાડ ખાતે આવેલી એસ.બી. ટંડેલ હાઇસ્કૂલનું ધોરણ-12 સામાન્ય પ્રવાહનું પરિણામ 95.12 ટકા પ્રાપ્ત થયું છે. શાળાના 41 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાં 39 વિધાર્થીઓ પાસ થયા હતા. શાળાની વિદ્યાર્થિની ટંડેલ હિનલકુમારી શૈલેષભાઇએ 82.14 ટકા માર્કસ મેળવી શાળામાં ...

 • ફડવેલ હાઈસ્કૂલનું ધો. 12નું 94.37 ટકા પરિણામ

  DivyaBhaskar News Network | May 26,2019, 06:10 AM IST

  ચીખલી | ચીખલી તાલુકાની એચ.ડી. સાર્વજનિક વિદ્યામંદિર ફડવેલનું 94.37 ટકા પરિણામ આવ્યું હતું. શાળામાં ભરત આહીરે 79.57 સાથે પ્રથમ, કીર્તિબેન આહીર 78.14 ટકા સાથે દ્વિતીય અને અમીષાબેન પટેલ 76.85 ટકા મેળવી તૃતીય ક્રમ મેળવ્યો હતો. શાળાના શ્રેષ્ઠ પરિણામ માટે કાવેરી ...

 • પેટ્રોલ પંપના એક ભાગીદારની અન્યો સામે છેતરપિંડીની ફરિયાદ

  DivyaBhaskar News Network | May 26,2019, 06:10 AM IST

  બીલીમોરા નજીકના તલોધમાં આવેલા બીલીમોરા પેટ્રોલિયમ પ્રોડક્ટ સપ્લાય કંપની નામના પેટ્રોલપંપના ભાગીદારો વચ્ચે થયેલા વિવાદ બાદ છેલ્લા ઘણા સમયથી પેટ્રોલ પંપ બંધ થયો છે. દરમિયાન કંપનીના જુના ભાગીદારોએ બીજા ભાગીદારોની જાણ બહાર બીજી એ જ નામની બીલીમોરા પેટ્રોલિયમ પ્રોડક્ટ સપ્લાય ...

 • ગણદેવાના વૃદ્ધનું વાહન અડફેટે મોત

  DivyaBhaskar News Network | May 26,2019, 06:10 AM IST

  ગણદેવી તાલુકાના ગણદેવા ગામે સંબંધીને ત્યાં જવા માટે નીકળેલા 78 વર્ષીય વૃદ્ધને ઘરની બહાર જ એક અજાણ્યા કાર ચાલકે અડફેટે લેતાં અકસ્માતમાં તેમને ગંભીર ઇજાને પગલે તેમને સુરત સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા. જેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. ...

 • ઘોલાર પોસ્ટ માસ્તર સામે 3 ગ્રાહકોના 1.44 લાખની ઉચાપતની ફરિયાદ નોંધાઇ

  DivyaBhaskar News Network | May 25,2019, 06:40 AM IST

  ખેરગામ નજીક આવેલા ઘોલાર ગામની બ્રાન્ચ પોસ્ટ ઓફિસમાં પોસ્ટ માસ્તર તરીકે ફરજ બજાવતા પ્રફુલભાઇ દેશમુખ દ્વારા પોતાની ફરજ દરમિયાન 3 ગ્રાહકોના સેવિંગ, બેન્ક રીકરીંગ ડિપોઝીટ, ટર્મ ડિપોઝીટ, સુકન્યા સમૃદ્ધિ એકાઉન્ટ વગેરેમાં નાણાંની ઉચાપત કરી હોવાની ફરિયાદ ખેરગામ પોલીસ મથકે નોંધાતા ...

 • નવસારી એસ. ટી. ડેપોમાં 3નાં મોત નીપજાવનાર ચાલક બરતરફ

  DivyaBhaskar News Network | May 25,2019, 06:35 AM IST

  એસ.ટી.ના નવસારી ડેપોમાં ફરજ બજાવતા પ્રવીણ મનુભાઈ ધાંધલ બેજ નં. 419 24મી ડિસેમ્બર 2018એ બસ લઈને નવસારી અમલસાડ જવા 6.10 કલાકે નીકળ્યા હતા ત્યારે બસને પ્લેટફોર્મ ઉપર લગાવતા સીધી પ્લેટફોર્મ ઉપર ચઢાવી દઈ બે મહિલાના સ્થળ ઉપર જ મોત નિપજાવ્યા ...

 • તલિયારાના યુવકે પેન્સિલ પર માઈક્રો કૃતિ તૈયાર કરી

  DivyaBhaskar News Network | May 25,2019, 06:20 AM IST

  ગણદેવી તાલુકાના તલિયારા ગામમાં રહેતા યુવાને હાલમાં જ પ્રચલિત થઈ રહેલી આધુનિક માઈક્રો પેન્સિલ આર્ટ દ્વારા કલાકૃતિઓ તૈયાર કરી તેનું પ્રદર્શન સુરતની આર્ટ ગેલેરીમાં કરતા ખુબ જ બહોળો પ્રતિસાદ સાંપડ્યો હતો. ગણદેવી, બીલીમોરા, નવસારી, વલસાડના કલાપ્રેમીઓએ પણ આ માઈક્રો પેન્સિલ ...

 • નવસારીના ચીખલી તાલુકામાં ભાજપનો દબદબો યથાવત

  DivyaBhaskar News Network | May 25,2019, 06:10 AM IST

  ચીખલી તાલુકામાં લોકસભાની ચૂંટણીમાં ચીખલી તાલુકાના ગણદેવી વિધાનસભાની બેઠક પર 32490 જ્યારે વાંસદા વિધાનસભામાં 4540 મતની ભાજપને સરસાઈ મળતાં ભાજપનો દબદબો યથાવત રહ્યો હતો. ચીખલી તાલુકામાં છેલ્લાં દોઢેક વર્ષથી ખાસ કરીને વાંસદા વિધાનસભામાં સમાવિષ્ટ ગામોમાં રૂઢિગત ગ્રામસભા, સાંસ્કૃતિક કાર્યક્રમો ...

 • બીલીમોરામાં 5 દિવસથી ટેન્કર દ્વારા પીવાનું પાણી પહોંચાડાય છે

  DivyaBhaskar News Network | May 25,2019, 06:10 AM IST

  બીલીમોરા નગરપાલિકાના પશ્ચિમ વિસ્તારમાં આવેલા કૈલાસધામ સ્મશાનભૂમિ વિસ્તાર નજીક છેલ્લા પાંચ દિવસથી પીવાનું પાણી નહીં પહોંચતા ટેન્કર વાટે પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે. હાલ સમગ્ર ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે પાણીનો પોકાર પડી રહ્યો છે. ઘણી જગ્યાએ ભૂગર્ભ જળ ઊંડાં ઊતરી ...

 • કરાંખટની ગ્રામ્ય ટેનિસ ક્રિકેટ ટુર્ના.માં મરોલીની ટીમ વિજેતા

  DivyaBhaskar News Network | May 24,2019, 06:45 AM IST

  કરાંખટ ખાતે ગ્રામ્ય ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટમાં મહાદેવ ઈલેવન મરોલીની ટીમ વિજેતા બની હતી. કરાંખટ ગ્રામ્ય ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું હતું. જેમાં 40 ટીમોએ ભાગ લીધો હતો. ક્રિકેટ ટુર્ના.માં ફાઈનલમાં મહાદેવ ઈલેવન મરોલી અને ભેસ્તાન ઈલેવન વચ્ચે ફાઈનલ મેચ ...

 • ખેરગામ ભાજપ દ્વારા વિજયોત્સવ મનાવાયો

  DivyaBhaskar News Network | May 24,2019, 06:40 AM IST

  ખેરગામ | લોકસભાની ચૂંટણીમાં ભાજપને મળેલી બહુમતી અને ફરી મોદી સરકાર બનવા જઈ રહી છે તેમજ નવસારી બેઠક ઉપર સી.આર. પાટીલનો ભવ્ય વિજય થતા વિજયોત્સવની ભવ્ય ઉજવણી ખેરગામ તાલુકા ભાજપ દ્વારા કરવામાં આવી હતી. ભાજપ પ્રમુખ ચુનીભાઈ પટેલની આગેવાની હેઠળ ...

 • બહેજ ગામની ઓધવરામ શાળાનું 100 ટકા પરિણામ

  DivyaBhaskar News Network | May 24,2019, 06:40 AM IST

  ખેરગામ | ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ 2019માં લેવાયેલી એસએસસી બોર્ડની પરીક્ષામાં ખેરગામ તાલુકાના બહેજ ગામે આવેલી ઓધવરામ વિદ્યાલય શાળાના ગુજરાતી માધ્યમની ધોરણ 10 નું 100 ટકા પરિણામ આવતા શાળા પરિવારના સદસ્યોએ આનંદ અને ગૌરવની લાગણી અનુભવી હતી, જેમાં ...

 • ભારતની સંસ્કૃતિ વિશ્વ માં શ્રેષ્ઠ છે, એમાં સંસ્કારનું દર્શન છે : પ્રફુલભાઇ શુકલ

  DivyaBhaskar News Network | May 24,2019, 06:40 AM IST

  ખારેલ : નવસારી જિલ્લાના ગણદેવા ગામે અલ્પા પટેલના યોજાયેલા લોકડાયરામાં કથાકાર પ્રફુલભાઇ શુકલના હસ્તે દિપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કથાકાર નિલેશબાપુ, હિતેશભાઇ સુરતી, વાપી ભગવાનજી રાઠોડ, મહેશભાઈ સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. બહુચરાજી માતાજીના મંદિરના આઠમા પાટોત્સવ પ્રસંગે ...

 • ગણદેવી-ખારેલ સ્ટેટ હાઈવે પર બોર્ડ પર સાપુતારાના કિ.મી.માં તફાવત

  DivyaBhaskar News Network | May 24,2019, 06:40 AM IST

  ગણદેવી તાલુકામાંથી પસાર થતો ગણદેવી ખારેલ સ્ટેટ હાઇવે ઉપર દિશાસૂચક બોર્ડ પર લખેલા કિ.મી.માં તફાવત દર્શાવતા વાહનચાલકો માટે આ બોર્ડ હાંસીપાત્ર બન્યું છે. ગણદેવીથી ખારેલ માર્ગનું નવિનીકરણ કરી મજબૂતીકરણ થયું છે, તેની સાથે વાહનચાલકોને સરળતા પડે એ હેતુથી ખારેલ ...

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી