તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કચ્છ એક્સપ્રેસમાં એક જનરલ કોચ ઓછો આવતાં પેસેન્જરો અને પાસ હોલ્ડરો વચ્ચે બબાલ થઈ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
એક જનરલ કોચ ઓછો આવતાં ટ્રેનમાં યાત્રિઓની સંખ્યા વધી ગઈ હતી. - Divya Bhaskar
એક જનરલ કોચ ઓછો આવતાં ટ્રેનમાં યાત્રિઓની સંખ્યા વધી ગઈ હતી.
  • વડોદરાથી વાપી સુધીમાં યાત્રિકો વચ્ચે ઝઘડાં થયાં
  • ટીકિટ ધારકો પાસ હોલ્ડરના ડબ્બામાં બેસી ગયા હતાં

વલસાડઃ આજે સોમવારે કચ્છ એક્સપ્રેસ ટ્રેનમાં એક જનરલ કોચ ઓછો આવતાં ટીકિટ ધારક રેલ યાત્રીઓને MSTમાં બેસવાની ફરજ પડી હતી. જેથી વડોદરાથી લઈને વાપી સુધીમાં અનેક યાત્રીઓ સાથે પાસ હોલ્ડરોનો ઝઘડો થયો હતો. વડોદરા, ભરૂચ, સુરત અને વલસાડથી અનેક યાત્રીઓ મુંબઇ જવા માટે કચ્છ એક્સપ્રેસ ટ્રેનમાં અપડાઉન કરતા હોય છે. રેલવે વિભાગ દ્વારા સોમવારે કચ્છ એક્સપ્રેસ ટ્રેનમાં એક જનરલ કોચ ઓછો મૂકવાને લઈને ટીકિટધારક યાત્રીઓ અટવાયા હતાં. વડોદરાથી વાપી વચ્ચે અનેક યાત્રીઓને પાકીટ અને મોબાઈલ ચોરાયાની વાતો સાંભળવા મળી હતી. આવી ભીડ વાળી ટ્રેનના કોચમાં યાત્રીઓને રૂપે ચોરી કરતી ગેંગ સક્રિય થઈ જતી હોવાનું પાસ હોલ્ડરોએ જણાવ્યું હતું.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

વધુ વાંચો