તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કપરાડાના નાનાપોઢા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલનું અકસ્માતમાં મોત નીપજ્યું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મૃતકની તસવીર - Divya Bhaskar
મૃતકની તસવીર

વલસાડઃ વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના નાનાપોઢા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલનું અકસ્માતમાં મોત નીપજ્યું છે. શૈલેષભાઈ નામના શખ્સનું અકસ્માતમાં મોત નીપજ્યું છે. ચીવલ તોરણના વેરા ફળિયા પાસે અકસ્માત થયો હતો. જેમાં તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતા. જો કે, ત્યાં સારવાર દરમિયાન જ મોત નીપજ્યું હતું.