તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વાપીમાં દમણ ગંગા નહેરમાં મહિલાની હત્યા કરાયેલી લાશ મળી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • મહિલાની ઓળખની દિશામાં તપાસ
સુરતઃવાપીથી સુખાલા રોડ પર સુખાલા માજપાડા ફળીયા નજીક દમણ ગંગા નહેરમાં હત્યા કરાયેલી મહિલાની લાશ મળી આવી હતી. સવારે લાશ જોઈને મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા. અને પોલીસને જાણ કરવામાં આવી હતી. ઘટનાની જાણ થતા પોલીસ દોડી આવી હતી. હાલ પોલીસ દ્વારા મહિલાની ઓળખની દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે. અને પોલીસે મહિલાની કોઈ અન્ય જગ્યાએ હત્યા કરી નહેરમાં ફેંકવામાં આવી હોવાની શંકા વ્યક્ત કરી છે.
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો