હિટ એન્ડ રન / વલસા઼ડના સુગર ફેક્ટરી બ્રિજ પાસે અજાણ્યા વાહન ચાલકે મહિલાને ટક્કર મારતા મોત

An accident near the Sugar Factory Bridge in Valsad, Woman's death

Divyabhaskar.com

Apr 15, 2019, 10:29 PM IST
વલસાડઃ શહેરના સુગર ફેક્ટરી બ્રિજ પાસે હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. અજાણ્યા વાહન ચાલકે એક મહિલાને અડફેટે લેતા તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. અકસ્માતની જાણ ન થતા અનેક વાહનો લાશ પરથી પસાર થયા હતા.જેને કારણે લાશની ઓળખ કરવી મુશ્કેલ થઈ હતી. જ્યારે 108 ઘટનાસ્થ ળે આવી ત્યારે લાશને પાવડા વડે ઉચકીને કાપડમાં નાખી હોસ્પિટલે ખસેડાઈ હતી. વલસાડ રૂરલ પોલીસે ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
X
An accident near the Sugar Factory Bridge in Valsad, Woman's death
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી