તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મહિલા ટ્રાફિક જનજાગૃતિ બાઈક રેલીને પોલીસ કમીશનરે પ્રસ્થાન કરાવ્યું

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
કમિશનરે રેલીને લીલીઝંડી આપી હતી. - Divya Bhaskar
કમિશનરે રેલીને લીલીઝંડી આપી હતી.

સુરત: વાહનચાલકોને પોતાની મહામૂલી જિંદગીની સુરક્ષા માટે જાગૃત થાય અને ટ્રાફિકના નિયમો પાળે તેવા આશયથી શહેરમાં 11 થી 17 જાન્યુઆરી સુધી ચાલનારા 31માં માર્ગ સલામતી સપ્તાહ-2020ની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે.

હેલમેટનું મહત્વ સમજાવાયું
જે અંતર્ગત શહેર ટ્રાફિક પોલિસ દ્વારા પોલાસ મુખ્ય મથકથી રેલ્વે સ્ટેશન સુધી મહિલા ટ્રાફિક જનજાગૃતિ બાઈક રેલી યોજાઈ હતી. આ બાઈક રેલીને પોલિસ કમિશનર આર.બી.બ્રહ્મભટ્ટના હસ્તે લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. રેલીમાં શહેર ટ્રાફિક પોલિસના મહિલા કર્મચારીઓ અને મહિલા ટી.આર.બી.એ શહેરીજનોને હેલ્મેટનું મહત્વ અને ટ્રાફિક નિયમોના પાલન તેમજ ડી.જે.ના તાલે સંગીતમય માહોલમાં ટ્રાફીક જાગૃતિનો સંદેશ આપ્યો હતો. 

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો