સુરત / રેલવે મારફતે દારૂની હેરાફેરી કરતી મહિલાઓ પાસેથી રૂપિયા લેતો RPF પોલીસનો વીડિયો વાયરલ

  • આરપીએફ પોલીસ દ્વારા હપ્તાની વસૂલાત
  • વીડિયો વાયરલ થતા ચર્ચાનો વિષય બન્યો

Divyabhaskar.com

Jul 12, 2019, 06:13 PM IST

સુરતઃ રેલવે મારફતે દારૂની હેરાફેરી કરતી મહિલાઓનો વીડિયો વાયરલ થતા ચર્ચાનો વિષય બન્યો છે. આ વીડિયોમાં આરપીએફ પોલીસ હપ્તા વસૂલતી હોવાનું પણ સ્પષ્ટ દેખાઇ રહ્યું છે. માથે દારૂના પોટલાઓ મૂકી ભાગી રહેલી મહિલાઓ પાસે આરપીએફનો જવાન રૂપિયા લઈ આગળ જવા દેતો હોવાનું પણ વાયરલ વીડિયોમાં દેખાય રહ્યું છે. આરપીએફ પોલીસે દારૂ પકડવાને બદલે હપ્તા વસૂલતી હોવાનું બહાર આવતા રેલવેના અધિકારીઓ પણ શંકાના દાયરામાં આવી ગયા હોવાની ચર્ચાઓ ઉઠી છે.

X
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી