કન્યા દિવસને લઈ મક્કાઈ પૂલથી બેટી બચાવોના નારા સાથે રેલી યોજાઈ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સવારના સમયે યોજાયેલી રેલીમાં મોટી સંખ્યામાં છોકરીઓ અને મહિલાઓ ઉપસ્થિત રહી હતી. - Divya Bhaskar
સવારના સમયે યોજાયેલી રેલીમાં મોટી સંખ્યામાં છોકરીઓ અને મહિલાઓ ઉપસ્થિત રહી હતી.
  • રેલીમાં બેટી બચાઓ-પઢાઓ સાથે સ્વચ્છતા સર્વેક્ષણનો પ્રચાર કરાયો

સુરતઃકન્યા દિવસ નિમિતે મહિલા મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. મક્કાઇ પૂલથી ગાંધી પ્રતિમાથી પરત મક્કાઇ પૂલ વચ્ચે રેલી યોજાઈ હતી. રેલીમાં યુવતિઓથી લઈને મોટી સંખ્યામાં મહિલાઓએ ભાગ લીધો હતો. રેલી દરમિયાન બેટી બચવો બેટી પઢાવો, સેવ ગર્લ ચાઇલ્ડ અને સ્વચ્છતા સર્વેક્ષણ 2020ના પ્લેકાર્ડ દર્શાવવાની સાથે સાથે બેટી બચાવો બેટી પઢાઓના નારા લગાવવામાં આવ્યાં હતાં.