વલસાડ / 5મી હાફ મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું, 1700થી વધારે દોડવીરોએ ભાગ લીધો

  • છેલ્લા ઘણા વર્ષોથી હાફ મેરેથોન દોડનું આયોજન થઇ રહ્યું છે

Divyabhaskar.com

Nov 17, 2019, 01:16 PM IST

સુરતઃ વલસાડના રેસર્સ ગ્રુપ દ્વારા વલસાડ સિટીની 5મી હાફ મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું હતું. 1700થી વધારે દોડવીરોએ હાફ મેરેથોનમાં ભાગ લીધો હતો.

સ્વાસ્થ્ય પ્રેમી દ્વારા હાફ મેરેથોન

વલસાડમાં પાંચ વર્ષ અગાઉ વોટ્સેપ ગ્રુપ થકી એકત્ર થયેલા સ્વાસ્થ્ય પ્રેમી દ્વારા વલસાડ રેસર્સ ગ્રુપ બનાવાયું હતું. આ ગ્રુપ દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી હાફ મેરેથોન દોડનું આયોજન થઇ રહ્યું છે. ત્યારે આ વર્ષે પણ તેમના દ્વારા વધુ એક મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અંદાજીત 1700 જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો હતો.

X
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી