તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉધના રોડ નંબર 6 પર ગૂડઝની દુકાનમાં ગેસ લિકેઝથી લાગેલી આગ પર કાબૂ મેળવાયો

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ફાયર બ્રિગેડની ચાર ગાડીઓએ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો

સુરતઃ ઉધના વિસ્તારમાં આવેલા રોડ નંબર 9 પર ગૂડઝની દુકાનની બાજુમાં આગ લાગી ગઈ હતી. ગેસની પાઈપ લાઈનમાં લિકેઝના કારણે આગ લાગી હતી. આગની જ્વાળાઓ ઉઠતાં આસપાસમાં ભયનો માહોલ પેદા થયો હતો. આ અંગે રાહદારીએ ફાયરબ્રિગેડને જાણ કરી હતી. જેથી ડિંડોલી અને માન દરવાજા વિસ્તારની બે બે ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટના સ્થળે દોડી આવી હતી. બાદમાં ફાયરબ્રિગેડે આગ પર કાબૂ મેળવ્યો હતો. આગ સામાન્ય હોવાથી કોઈ ઈજા જાનહાનિ સર્જાઈ નહોતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

    વધુ વાંચો