ચોકબજાર વિસ્તારમાં બે ગેંગ વચ્ચે વોરમાં ગોડીઓની તોડફોડ થતાં પોલીસે તપાસ આદરી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોલીસ દ્વારા ગેંગવોરની માહિતી મળતાં તપાસ હાથ ધરવામાં આવી હતી. - Divya Bhaskar
પોલીસ દ્વારા ગેંગવોરની માહિતી મળતાં તપાસ હાથ ધરવામાં આવી હતી.
  • પોલીસને જાણ થતાં તપાસ આદરી
  • પ્રાણનાથ હોસ્પિટલ સામે બબાલ થયેલી

સુરતઃ ચોક બજાર પ્રાણનાથ હોસ્પિટલ નજીક બે ગેંગ વચ્ચે ગેંગવોર સર્જાયો હતો.મોડીરાત્રે કથિત રીતે સૂર્યા મરાઠીના માણસોએ હરીફ ગેંગના માણસોને માર્યા બાદ હરીફ ગેંગે વળતો હુમલો કર્યો હતો. જેમાં હરીફ ગેંગે ગાડીઓમાં તોડફોડ કરી હતી.ચોક બજાર પોલીસને લગભગ 10 કલાક બાદ ગેંગવોરની જાણ થતાં તપાસ આદરી હતી. ઘટના સ્થળે પહોંચીને પોલીસે મોલ સહિતની તપાસ કરી હતી.