તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વરાછામાં MLAની પ્લેટ લખેલી કારે રસ્તો ક્રોસ કરતાં વોચમેનને અડફેટે લીધો

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઈજાગ્રસ્ત વોચમેનને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. - Divya Bhaskar
ઈજાગ્રસ્ત વોચમેનને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો.
  • રસ્તો ક્રોસ કરી રહેલા વોચમેનને કારે અડફેટે લીધો હતો
  • ઈજાગ્રસ્ત વોચમેનને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો

સુરતઃ વરાછા વિસ્તારમાં MLA લખેલા બોર્ડવાળી કારે રસ્તો ક્રોસ કરી રહેલા વોચમેનને અડફેટે લીધો હતો. MLA ગુજરાત લખેલી સફેદ કલર( જીજે 05 જે આર 6207) કારે વોચમેનને અડફેટે લેતા લોકો ભેગા થઈ ગયા હતાં. ધારાસભ્યના બોર્ડવાળી કાર મહિલા ચલાવતી હોવાની વાત બહાર આવી રહી છે. બીજી તરફ કારની અડફેટે ચડેલા વોચમેનને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં તાત્કાલિક ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેની તબિયત સાધારણ હોવાનું સામે આવ્યું છે. ધારાસભ્યની કાર કોઈ મહિલા ચલાવતી હતી કે પછી મહિલાએ શેખી માટે કારમાં એમએલએ ગુજરાત લખેલી પ્લેટ રાખી હતી તે અંગે લોકોમાં સવાલો ઉભા થયાં હતાં.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

વધુ વાંચો