તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લિંબાયતમાં પતંગ પકડવાની બબાલમાં તલવારથી હુમલો થતાં એકને ઈજા

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
ઈજાગ્રસ્ત રાહુલને સારવાર માટે સિવિલ હોસ્પિટલ લવાયો હતો. - Divya Bhaskar
ઈજાગ્રસ્ત રાહુલને સારવાર માટે સિવિલ હોસ્પિટલ લવાયો હતો.
 • ચાર હુમલાખોરોએ હુમલો કર્યો હતો
 • યુવક મંદિરમાં છુપાઈ જતાં બચી ગયો

સુરતઃલિંબાયત વિસ્તારમાં પતંગ પકડવાની બબાલમાં યુવકો વચ્ચે મારામારી સર્જાઈ હતી. ચાર યુવકોએ પતંગ પકડવાની નજીવી બબાલમાં યુવક પર તલવાર લઈને હુમલો કર્યો હતો. જેથી લિંબાયતના યોગેશ્વર નગરમાં રહેતા રાહુલ પાટીલ (ઉ.વ.આ.18)નાને માથા અને હાથની આંગળીઓ પર ઘા લાગતાં ઈજાઓ પહોંચી હતી. હીરા કંપનીમાં કામ કરતો રાહુલ હુમલા બાદ નાસી જઈને ઈજાગ્રસ્ત હાલતમાં લિંબાયતમાં મંદિરમાં છુપાઈ જતાં જીવ બચી ગયો હતો. બાદમાં ઈજાગ્રસ્ત રાહુલને તેના મિત્રો સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ લઈ આવ્યાં હતાં.
 

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો