તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

1992ના રમખાણ કેસમાં કોર્ટમાં હાજર ન રહેતા કોંગ્રેસના કોર્પોરેટર ઈકબાલ બેલીમની ધરપકડ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
રમખાણના કેસમાં કોર્ટમાં ગેરહાજર રહેતા પોલીસે ઈકબાલ બેલીમ(ફાઈલ તસવીર)ની ધરપકડ કરી હતી. - Divya Bhaskar
રમખાણના કેસમાં કોર્ટમાં ગેરહાજર રહેતા પોલીસે ઈકબાલ બેલીમ(ફાઈલ તસવીર)ની ધરપકડ કરી હતી.
  • કોર્ટમાં વારંવાર હાજર ન રહેતા ધરપકડ કરાઈ
  • સુરત કોર્ટે નોન બેલેબલ વોરંટ કાઢતા ધરપકડ

સુરતઃવર્ષ 1992માં શહેરમાં થયેલા રમખાણના કેસમાં કોંગ્રેસના કોર્પોરેટર ઈકબાલ બેલીમની ધરપકડ કરવામાં આવી છે. રમખાણના કેસની તારીખમાં કોર્ટમાં વારંવાર ગેરહાજર રહેતા ઈકબાલ બેલીમ સામે સુરત કોર્ટે નોન બેલેબલ વોરંટ ઈશ્યું કર્યું હતું. જેના આધારે પોલીસે ઈકબાલ બેલીમની ધરપકડ કરી હતી.

બેલીમને લાજપોર જેલમાં મોકલાયા
કોંગ્રેસના કોર્પોરેટર અને હાલ મહાનગરપાલિકામાં દંડક તરીકેની જવાબદારી નિભાવતા ઈકબાલ બેલીમની કોર્ટના આદેશ બાદ ધરપકડ કરવામાં આવી હતી. રમખાણના કેસમાં કોર્ટમાં વારંવાર હાજર ન રહેતા સુરત કોર્ટે લાલ આંખ કરીને નોન બેલેબલ વોરંટ ઈશ્યું કર્યું હતું. જેના આધારે પોલીસે ઈકબાલ બેલીમની ધરપકડ કરી હતી. બાદમાં ઈકબાલ બેલીમને લાજપોર જેલમાં ધકેલી દેવામાં આવ્યાં છે. 

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

    વધુ વાંચો