સુરત / યુનિવર્સિટીમાં વિદ્યાર્થી સંગઠનો દ્વારા CAB અને CAA બીલના સમર્થનમાં ઉજવણી

વિદ્યાર્થીઓએ કેસરી ઝંડા અને ત્રિરંગા સાથે ઉજવણી કરી હતી.
વિદ્યાર્થીઓએ કેસરી ઝંડા અને ત્રિરંગા સાથે ઉજવણી કરી હતી.

  • એબીવીપી દ્વારા વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે ઉજવણી કરાઈ

Divyabhaskar.com

Dec 18, 2019, 03:47 PM IST

સુરતઃ કેન્દ્ર સરકાર દ્વારા લોકસભા અને રાજ્યસભામાં પસારીત કરેલા સીએબી અને સીએએ બીલનો દેશમાં વિરોધ થઈ રહ્યો છે. યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ બીલ વિરૂધ્ધ હિંસા પર ઉતરી આવ્યાં છે ત્યારે સુરતમાં વિદ્યાર્થી સંગઠનો દ્વારા બીલના સમર્થનમાં ઉજવણી કરવામાં આવી રહી છે. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં એવીબીપીના વિદ્યાર્થીઓ દ્વારા ઉજવણીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં વિદ્યાર્થીઓએ દેશના હિતમાં નિર્ણય લેવાયો હોવાનું જણાવીને આવકાર આપતાં ઉજવણી કરી હતી.

X
વિદ્યાર્થીઓએ કેસરી ઝંડા અને ત્રિરંગા સાથે ઉજવણી કરી હતી.વિદ્યાર્થીઓએ કેસરી ઝંડા અને ત્રિરંગા સાથે ઉજવણી કરી હતી.
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી