તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હજીરામાં દામકા રોડ પર ડમ્પરની અડફેટે બુલેટ સવાર વીર નર્મદ યુનિવર્સિટીના કર્મચારીનું કરુણ મોત નિપજ્યું

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
અકસ્માત બાદ યુવકને બચાવવાનો પ્રયાસ કરાયો હતો - Divya Bhaskar
અકસ્માત બાદ યુવકને બચાવવાનો પ્રયાસ કરાયો હતો
 • સ્થાનિક રહેવાસી યુવકનું મોત, ડમ્પર ચાલક ફરાર
 • વારંવારના અકસ્માતને લઈને લોકોમાં રોષ જોવા મળ્યો

મૃતકને બે પુત્રો અને એક પુત્રી છે
તુલસીભાઈ (સ્થાનિક રહેવાસી) એ જણાવ્યું હતું કે, ગુલાબભાઈ વીર નર્મદ યુનિવર્સિટીના કર્મચારી હતા. બુધવારની સાંજે નોકરી પરથી ઘરે પરત ફરતી વખતે હજીરા વિસ્તારમાં દામકા રોડ પર એક ડમ્પર ના ચાલકે અડફેટે લેતા  તેમનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. અકસ્માત બાદ ડમ્પરનો ચાલક ભાગી ગયો હતો. ગુલાબભાઈને બે પુત્રો અને એક પુત્રી છે. ઘટનાની દુઃખદ જાણ બાદ પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો