તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુરત એરપોર્ટ પર એરલાઈન્સના સ્ટાફ અને મુસાફરો મનમુકીને ગરબે ઘુમ્યા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • બે વર્ષથી એરપોર્ટ પર ગરબા રમાય છે
  • એરપોર્ટ નવરાત્રિમય બની ગયું હતું

સુરતઃનવરાત્રિના રાતો જેમ જેમ પસાર થઈ રહી છે તેમ ગરબાની ધૂમ પણ જોવા મળી રહી છે.સુરત એરપોર્ટ પણ ગરબાના રંગે રંગાયેલું જોવા મળ્યું હતું. એરપોર્ટ પર એરલાઈન્સના કર્મચારીઓ અને મુસાફરો મનમુકીને ગરબાના તાલે ઝૂમી ઉઠ્યાં હતાં.

સતત બીજા વર્ષે આયોજન
સુરત એરપોર્ટના ડિરેક્ટર પાણીગ્રહીએ જણાવ્યું હતું કે,વિશ્વના કદાચ સુરત એક માત્ર એવું એરપોર્ટ છે જ્યાં ગત વર્ષ બાદ આ વર્ષે પણ ગરબા યોજાયાં હતાં. એરપોર્ટ પર લોકોની સાથે એરપોર્ટ સ્ટાફ માટે ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનો હેતુ એ હતો કે, સતત નોકરીમાં વ્યસ્ત રહેતા કર્મચારીઓને પણ ઉત્સાહ જળવાઈ રહે અને ગુજરાતની ઓળખ બની ચુકેલા ગરબા હવે ગ્લોબલ બની ગયા છે જેનો પરિચય પણ એરપોર્ટ પર મુસાફરોએ રમઝટ બોલાવીને આપ્યો હતો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમારો મોટાભાગનો સમય પરિવાર તથા ફાયનાન્સ સાથે જોડાયેલાં કાર્યોમાં પસાર થશે અને પોઝિટિવ પરિણામો પણ સામે આવશે. કોઇપણ પરેશાનીમાં નજીકના સંબંધીનો સહયોગ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવઃ...

વધુ વાંચો