સુરતની 183 પ્રાથમિક શાળામાં પર્યાવરણ લેબ બનશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ધો. 1થી 8ના વિદ્યાર્થીઓને ઓર્ગેનિક અને ઝીરો બજેટ ફાર્મિંગથી માહિતગાર કરાશે

  • બિન રાસાયણિક ખાતરથી શાકભાજી, કઠોળનું ઉત્પાદન કઇ રીતે કરી શકાય
  • ખેતીની વિવિધ ગુણવત્તા યુક્ત પધ્ધતિઓ
  • બિનફળદ્રુપ જમીનને ફળદ્રુપ કઇ રીતે કરી શકાય
  • પાણીની બચત, જળ પ્રબંધન વિશેની માહિતી વિદ્યાર્થીઓને આપવામાં આવશે
  • ખેતી વિશેની ભવિષ્યમાં આવનારી પદ્ધતી વિશેની માહિતી આપવામાં આવશે
  • સામાન્ય રોગમાં ઘરગથ્થુ ઉપાયો
  • વિવિધ ઉર્જા સ્ત્રોતની માહિતી