તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અડાજણ સહિતના વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદથી ખુશનુમા માહોલ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરમાં વરસાદી માહોલને માણવા યુવકો રસ્તા પર નીકળી પડ્યાં હતાં. - Divya Bhaskar
શહેરમાં વરસાદી માહોલને માણવા યુવકો રસ્તા પર નીકળી પડ્યાં હતાં.
  • શહેરમાં ભેજનું પ્રમાણ 67 ટકા
  • શહેરમાં પવનની ગતિ 36 કિમી

સુરતઃએક દિવસના વિરામ બાદ વાયુ વાવાઝોડું ફરી કચ્છ તરફની દિશા પકડતાં જ સુરતમાં આજે વરસાદી માહોલ છવાયો છે. એક દિવસના વિરામ બાદ સવારથી ભારે પવન 36 કિમી પ્રતિકલાકની વચ્ચે અડાજણ સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો. શહેરમાં ઉકળાટ બાદ પડેલા વરસાદના પગલે ખુશનુમાં માહોલ સર્જાયો. લોકો ઘરની બહાર વરસાદ માણવા માટે નીકળી પડ્યાં હતાં. લોકોએ વરસાદમાં નાહવાની મજા માણતાં મેઘરાજાની સવારીને આવકારી હતી.

અન્ય સમાચારો પણ છે...