તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઈચ્છાપોર-સાયણ રોડ પર શ્રમિકો ભરેલો ટેમ્પો પલટી જતાં 8ને ઈજાઓ પહોંચી

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
શ્રમિકોને નાની મોટી ઈજાઓ પહોંચતા સિવિલ હોસ્પિટલમાં સારવાર અપાઈ હતી. - Divya Bhaskar
શ્રમિકોને નાની મોટી ઈજાઓ પહોંચતા સિવિલ હોસ્પિટલમાં સારવાર અપાઈ હતી.
  • નવસારી જવા નીકળેલા ડાંગર કાપણીના શ્રમિકોને નાની મોટી ઈજાઓ

સુરતઃસુરત જિલ્લામાં ડાંગર કાપવાની મજૂરી કામ સાથે જોડાયેલા શ્રમિકોનો ટેમ્પો પલટી મારી ગયો હતો. નવસારી જવા નીકળેલા શ્રમિકોનો ટેમ્પો ઈચ્છાપોર સાયણ રોડ પરથી પસાર થઈ રહ્યો હતો એ દરમિયાન પલટી મારી જતાં ટેમ્પોમાં સવાર 10માંથી 8 શ્રમિકોને વધતી ઓછી ઈજાઓ પહોંચી હતી. એક્સિડન્ટ અંગે 108 અડાજણ લોકેશનની ગાડીને જાણ થતાં એમ્બ્યુલન્સમાં તમામ ઈજાગ્રસ્તોને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતાં. બિહારના નિવાસી તમામ શ્રમિકો છેલ્લા ત્રણ ચાર મહિનાથી સુરત જિલ્લામાં ડાંગર કાપવાનું કામ કરી રહ્યા છે અને આજે તમામ મિત્રો સાથે નવસારી જવા માટે નીકળ્યાં હતાં. 
 

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

વધુ વાંચો