• મંદીમાં સપડાયેલા એમ્બ્રોઈડરી ઉદ્યોગ માટે નવી આફત

  DivyaBhaskar News Network | Sep 03,2018, 03:45 AM IST

  બિઝનેસ રિપોર્ટર| સુરત : મંદીમાં સપડાયેલા એમ્બ્રોઇડરી ઉદ્યોગ અને ઉદ્યોગકારો માટે રવિવાર સવારથી નવી આફત શરૂ થઇ છે. રવિવારની રજા પગાર સાથે આપવાની માંગ કરી પંડોળ, ખટોદરા, વેડરોડ, કતારગામ, પુણા, આંજણા ફાર્મ તથા સચીન જીઆઇડીસીમાં કારીગરો સાથે ટોળાએ ફટકા, સળીયા ...

 • પાંડેસરામાં તાવમાં સપડાયેલા 2 વર્ષના બાળકનું મોત

  DivyaBhaskar News Network | Sep 03,2018, 03:45 AM IST

  પાંડેસરામાં તાવમાં સપડાયેલા 2 વર્ષના બાળકનું મોત સુરત | પાંડેસરામાં તાવમાં સપડાયેલા બે વર્ષના બાળકનું મોત નિપજ્યું હતું. પ્રાઈવેટ હોસ્પિટલમાં સારવાર બાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયેલા બાળકને મૃત જાહેર કરાયું હતું. બનાવની જાણ થતા પાંડેસરા પોલીસ સિવિલ હોસ્પિટલ દોડી આવી ...

 • નવરાત્રિ માટે ઇન્ડોરની વેલ્યુ 75થી 36 લાખ કરી છતાં એક જ ઓફર

  DivyaBhaskar News Network | Sep 03,2018, 03:45 AM IST

  કરોડો રૂપિયા ખર્ચ્યા બાદ પણ હવે ઇન્ડોર સ્ટેડિયમથી આવક જનરેટ થતી નથી. એક સમયે નવરાત્રિ માટે ઇન્ડોર સ્ટેડિયમ ભાડે રાખવા માટે મોટી સંખ્યામાં આયોજકોની ઓફર આવતી. એટલું જ નહીં જેમાં પાલિકાને ઊંચી ઓફર મળતા લાભ પણ થતો હતો. હવે સ્થિતિ ...

 • સુરતના ઉદ્યોગકારો એન્જિન, ઓરિસ્સાના કામદારો ડ્રાઇવર

  DivyaBhaskar News Network | Sep 03,2018, 03:45 AM IST

  ઓરિસ્સાવાસીઓને સુરતમાં રોજગારી આપી સમાવી લીધા છે. હવે ઓરિસ્સાના આવીને પોતાનો ધંધો વિકસાવી ઓરિસ્સામાં રોજગારી વિકસાવો તેવું કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને ટેક્સટાઇલ અને પેટ્રોલિયમ સેક્ટરના ઉદ્યોગકારોને આમંત્રણ આપ્યું છે. રવિવારે ટીજીબી ખાતે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન દ્વારા ટેક્સટાઇલ અને પેટ્રોલિયમ ...

 • રન-વે વિસ્તરણ: નડતરરૂપ પાઇપલાઇન મુદ્દે ગેસ મંત્રીએ મહિનામાં રિપોર્ટ માગ્યો

  DivyaBhaskar News Network | Sep 03,2018, 03:45 AM IST

  ટ્રાન્સપોર્ટેશન રિપોર્ટર | સુરત ટેક્સટાઇલ એન્ડ પ્લાસ્ટિક્સ ઇન્વેસ્ટર્સ કેંકલવ -2018માં હાજરી આપવા સુરત પહોંચેલા પેટ્રોલિયમ અને નેચરલ ગેસ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને સુરત એરપોર્ટના રન-વે વિસ્તરણ મામલે રસ્તો કાઢવાની હૈયાધરપત આપી હતી. મંત્રીએ ઓએનજીસીને એક મહિનામાં રન-વે વિસ્તરણને નડતરરૂપ ગેસલાઇન ...

 • પાલિકા | સિટીબસોમાં મહિલા કંડકટરની સંખ્યા વધારાશે

  DivyaBhaskar News Network | Sep 03,2018, 03:45 AM IST

  સુરત | પાલિકાએ સિટી બસ અને બીઆરટીએસ બસોમાં ફરજ બજાવતી મહિલા કંડકટરોની ભરતી કરવા પર વિશેષ ભાર મૂક્યો છે. વધુમાં વધુ મહિલાઓને રોજગારી મળે તે ઉદ્દેશ સાથે ભરતી કરવામાં આવશે. હાલમાં પાલિકાની બસોમાં 70 મહિલા કંડકટર ફરજ બજાવે છે. જ્યારે ...

 • પાંચ ફૂટ પીઓપી મૂર્તિઓના વિસર્જન માટે 7 ઝોનમાં 13 કૃત્રિમ તળાવો બનાવવાનું કામ શરૂ, ગૌરીગણેશનું પણ વિસર્જન કરાશે

  DivyaBhaskar News Network | Sep 03,2018, 03:45 AM IST

  ઇન્ફ્રાસ્ટ્રક્ચર રિપોર્ટર, સુરત | 13 સપ્ટેમ્બરે ગણેશ ચતુર્થી પર્વે મૂર્તિઓ ની સ્થાપના અને 23મીએ અનંત ચૌદશે વિસર્જન એમ ગણેશ ઉત્સવ માટે મહાપાલિકા એ કૃત્રિમ તળાવો માટેની તૈયારીને આખરી ઓપ આપી દીધો છે. પ્લાસ્ટર ઓફ પેરિસ (પીઓપી)ની ગણેશ મૂર્તિઓના વિસર્જન માટે ...

 • સરકારે લેબોરેટરીને 3 વિભાગમાં વહેંચી દીધી

  DivyaBhaskar News Network | Sep 03,2018, 03:45 AM IST

  હવે લેબ ટેક્નિશિયન દ્વારા ચાલતી લેબોરેટરી દ્વારા અપાતા લોહી-પેશાબના રીપોર્ટને પણ માન્યતા આપવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા લેબોરેટરીને 3 ભાગમાં વહેંચી છે. બેઝિક, મિડિયમ અને એડવાન્સ આમ ત્રણ પ્રકારમાં લેબોરેટરીને વહેચી દેવામાં આવી છે. જેમાં હવે બેઝિક પ્રકારના લોહી ...

 • આયોજન| ‘ઇવેન્ટ્સનું ટેક્નોલોજીનું મહત્ત્વ’ પર 11મી સપ્ટેમ્બરે કાર્યક્રમ

  DivyaBhaskar News Network | Sep 03,2018, 03:41 AM IST

  સુરત | આધુનિક સમયમાં દરેક જગ્યાએ ઇવેન્ટ્સનું મહત્વ વધ્યું છે. એમાં પણ ઇવેન્ટ્સને વધુ અસરકારક રીતે લોકો સમક્ષ કઇ રીતે રજુ કરી શકાય તે માટે આધુનિક ટેક્નોલોજીનો ભરપુર ઉપયોગ કરવામાં આવે છે. આ મુદે ધ સધર્ન ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ...

 • એક્શન| રોગોના નિયંત્રણ માટે 1.28 લાખ ઘરોમાં સરવે

  DivyaBhaskar News Network | Sep 03,2018, 03:41 AM IST

  સુરત | પાલિકા દ્વારા ડ્રાય ડે ઝુંબેશ હાથ ધરાઇ હતી. સેન્ટ્રલ ઝોનમાં કુંભારશેરી, બેગમપુરા, કડીયાશેરી, સુથાર ફળિયા, રાંદેર ઝોનમાં સુભાષનગર, ભકિતધામ સોસાયટી, સાંઇરામ રો હાઉસ, લિંબાયત ઝોનમાં નુરાની નગર, આઝાદ ચોક, રેલ રાહત કોલોની, રઝાનગર, પંચશીલ નગર, અઠવા ઝોનમાં પીપલોદ ...

 • સુરત -ભુવનેશ્વર ફ્લાઇટ માટે પણ રજૂઆત કરાઈ

  DivyaBhaskar News Network | Sep 03,2018, 03:41 AM IST

  સુરત -ભુવનેશ્વર ફ્લાઇટ માટે પણ રજૂઆત કરાઈ સુરત આવેલા પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનને સુરતથી ભુવનેશ્વર માટેની ફ્લાઇટ શરૂ કરાવવા માટે પણ રજૂઆત કરવામાં આવી હતી. વી વર્ક ફોર વર્કિંગ એરપોર્ટ એટ સુરત દ્વારા મંત્રીને સુરત -ભુવનેશ્વરની ફ્લાઇટ શરૂ કરવા ...

 • કાલિયનાગને નાથતી કૃષ્ણ પ્રતિમા માત્ર સુરતમાં

  DivyaBhaskar News Network | Sep 03,2018, 03:41 AM IST

  ‘‘જળ કમળ છાંડી જાને બાળા, સ્વામી અમારો જાગશે જાગશે તને મારશે મને બાળ હત્યા લાગશે...” નરસિંહ મહેતાની લખેલી કવિતા છે. કાલિયાનાગને શ્રી કૃષ્ણ ભગવાને માર્યો હતો એ હુબહુ ચિત્ર રજુ કરતી ભારતની એક માત્ર મુર્તિ સુરતમાં છે. ...

 • વાસુપૂજ્ય સંઘમાં શેત્રુંજય તપના 70 આરાધકોનું સન્માન કરાયું

  DivyaBhaskar News Network | Sep 03,2018, 03:41 AM IST

  સુરત ઃ દેવગુરૂની કૃપા વિના તપ થતું નથી. આરાધના માટે પણ જીવ પાસે પુણ્ય હોવું જોઈએ. પૂર્વનું પુણ્ય જીવને મોક્ષના માર્ગે લઈ જાય છે. જે જીવ સંસારના કષાયોમાંથી બહાર આવતો નથી તે જીવ આગળ વધી શકતો નથી. આચાર્ય મુનિચંદ્રસૂરિએ 70 ...

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી