• અંકલેશ્વરથી સુરત આવતાં પોલીસકર્મીનું અકસ્માતમાં મોત

  DivyaBhaskar News Network | Nov 01,2018, 03:50 AM IST

  અંકલેશ્વરથી સુરત આવતાં પોલીસકર્મીનું અકસ્માતમાં મોત સુરત | સુરત શહેરના પાંડેસરા પોલીસ સ્ટેશનમાં ફરજ બાજવતાં હેકો. તરીકે ફરજ બજાવતાં રાજેન્દ્રકુમાર કરશનભાઈ વલવી (મૂળ રહે. ગોપાલપુરા, રાજપીપળા) પોતાની પોતાના નામે મારૂતિની ગાડી લેવાની હોય. જરૂરી કાગળો ઉપર સહી કરવા માટે ...

 • helicopter eela પીવીઆર (રાહુલરાજ મોલ) : 9.00, 2.15, 7.30,

  DivyaBhaskar News Network | Nov 01,2018, 03:50 AM IST

  helicopter eela પીવીઆર (રાહુલરાજ મોલ) : 9.00, 2.15, 7.30, 10.15, આયોનોક્સ ( રીલાયન્સ મૉલ) : 12.20, 5.25, 10.30, ઓયનોક્સ (રાજ ઈમ્પીરીયલ મોલ) : 10.40, 1.30, 4.20, 7.10, 10.00, આયોનોક્સ (વીઆર-સુરત મોલ) : 9.05, 2.15, 7.40, 10.25, આયોનોક્સ (ડી આર ...

 • લાયન્સ ક્લબે વોટર હીટર ડોનેટ કર્યા

  DivyaBhaskar News Network | Nov 01,2018, 03:50 AM IST

  સુરત | લાયન્સ ક્લબ ઓફ સુરત દ્વારા મધર ટેરેસા લેપરોસી હોમને 500 લીટર પાણીની ક્ષમતા ધરાવતો એક વોટર હીટર, મેડિસિન અને જૂના કપડા ડોનેટ કરવામાં આવ્યાં હતાં. આ અવસરે સંજીવ કેસરવાની, નીપમ સેઠ, અશોક દેસાઈ, લતા અંબાણી અને સંસ્થાના અન્ય ...

 • યુથ આઈકોન ઇન્ડિયાની ટ્રોફી સુરતના વિકેનએ હાંસલ કરી

  DivyaBhaskar News Network | Nov 01,2018, 03:50 AM IST

  સુરત | હાલમાં જ રાજસ્થાનમાં જયપુરની એક હોટલમાં યુથ આઇકોન ઇન્ડિયા 2018 ફેશન શોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સુરતના વિકેન કાપડિયાએ પ્રથમ ક્રમ મેળવ્યો હતો અને આ સ્પર્ધામાં ચેમ્પિયન થયો હતો. વિકેનની સાથે આ સ્પર્ધામાં દેશભરના અન્ય 150 લોકોએ ...

 • ‘જીતી લો ગુજરાત ’માં પ્રદિપ ચોથા ક્રમે.!

  DivyaBhaskar News Network | Nov 01,2018, 03:50 AM IST

  સુરત | વરાછા વિસ્તારમાં રહેતા પ્રદિપ હરસોરાએ ‘જીતી લો ગુજરાત 2018’માં ચોથા સ્થાને રનર્સ અપ રહ્યો હતો. આ સ્પર્ધાનું ઓડિશન અમદાવાદ, સુરત, વડોદરા, ભરૂચ, ભાવનગર અને ભુજ થયું હતું જેમાં દરેક ફિલ્ડના 500 કલાકારોએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં ડાંસ, ...

 • ‘અમે 10 દિવસ માટે ફેમિલી સાથે ફરવા જઈ રહ્યા છે’ આવી પોસ્ટ મુકીને તમે જ ચોરોને આમંત્રણ આપો છો

  DivyaBhaskar News Network | Nov 01,2018, 03:50 AM IST

  સિટી રિપોર્ટર citybhaskarsurat@gmail.com સુરતના ઓરા યુનિવર્સિટી ખાતે "ફેસબુક એનજીઓ ડે’નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ફેસબુકના માધ્યમનો ઉપયોગ કરી કોઇ પણ સામાજિક સંસ્થા પોતાના લોકઉપયોગી અને લોકહિતના કાર્યને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડી એના દ્વારા અસરકારક પરિણામ મેળવી શકે ...

 • SBIના મેનેજરના ઘરમાંથી 1.20 લાખની ચોરી

  DivyaBhaskar News Network | Nov 01,2018, 03:47 AM IST

  સુરત | સુમુલ ડેરી રોડ અલકાપુરી સોસાયટીની બાજુમાં દિવ્યજ્યોત ફલેટમાં રહેતા હેતલ બિપિનચંદ્ર ભટ્ટના મકાનને સોમવારે રાત્રે તસ્કરોઍ નિશાન બનાવ્યું હતું. મુખ્ય દરવાજાનો નકૂચો તોડી મકાનમાં ઘૂસેલા તસ્કરોએ બેડરૂમમાં મુકેલ લાકડા તેમજ લોખંડના કબાટોનું લોક તોડી તિજારીમાં મૂકેલા રોકડા ૧૦ ...

 • કારમાં જ્યોતિષ સાથે કાનપુર મદારશાની દરગાહે જતી સુરતની મહિલાની હત્યા કરી લાશ રાજસ્થાનના જંગલમાં ફેંકી દેવાઇ

  DivyaBhaskar News Network | Nov 01,2018, 03:47 AM IST

  ક્રાઈમ રિપોર્ટર|સુરત : રાજમાર્ગ ખાતે રહેતા જ્યોતિષ કનુ ઉર્ફે કિશન રાવલ સાથે અલથાણની રચના મોદી (38) કારમાં મંગળવારે યુપીના કાનપુર જિલ્લાના મકનપુર મદારશા બાવાની દરગાહે દર્શન કરવા નીકળી હતી. રચનાની હત્યા કરાયેલી લાશ રાજસ્થાનના ઝાલાવાડના પહાડી જંગલમાંથી બુધવારે મળી આવી ...

 • સુરતથી દિલ્હી ખિસ્સામાં લઇ જવાતું 52 લાખનું ગોલ્ડ જપ્ત, 2ની ધરપકડ

  DivyaBhaskar News Network | Nov 01,2018, 03:47 AM IST

  રેવન્યુ રિપોર્ટર.સુરત | દિવાળી અગાઉ ડીઆરઆઇ (ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ)એ દાણચોરી દ્વારા સુરતથી દિલ્હી લઇ જવાતી 52.48 લાખ બજાર કિંમતની સોનાની 16 બિસ્કિટ ભરૂચ નજીકના કરજણ પાસેથી વોચ ગોઠવી પકડી હતી. જેમાં દિલ્હીના બે દાણચોરોની ધરપકડ કરી કાર જપ્ત કરાઇ ...

 • જીએસટીમાં કોલસાના 7 વેપારીના હાથ કાળા, અઢી કરોડની રિકવરી

  DivyaBhaskar News Network | Nov 01,2018, 03:47 AM IST

  રેવન્યુ રિપોર્ટર.સુરત | 3-બી રિટર્ન ફાઇલ નહીં કરનારાઓ સામે જીએસટીએ કડક કાર્યવાહી ચાલુ રાખી છે. બુધવારે કોલસાના 7 વેપારીઓને ત્યાં તપાસ કરી તમામ પાસે 3-બી રિટર્ન ભરાવ્યા હતા સાથે 2.50 કરોડની રિકવરી પણ કરી હતી. વેપારીઓ છેલ્લાં 3 મહિનાથી રિટર્ન ...

 • પાંડેસરામાં ધો. 8માં અભ્યાસ કરતી છાત્રા પરીક્ષા બાદ ગુમ

  DivyaBhaskar News Network | Nov 01,2018, 03:47 AM IST

  સુરત | પાંડેસરામાં બમરોલી રોડ પરના નેમનગરમાં રહેતા રામકિશન તિલકસિંહ રાજપૂતએ પોલીસને કરેલી જાણ મુજબ તેમના સાઢુભાઈ રામનગીનાસિંહની 12 વર્ષીય પુત્રી અમૃતા 8મા ધોરણમાં અભ્યાસ કરે છે. હાલ પરીક્ષા ચાલી છે. 29મીએ પેપર પૂરું થયા બાદ બપોરે સાડા બાર વાગ્યે ...

 • અંડર-17 કબડ્ડીમાં હાઈ હિલ્સ ચેમ્પિયન

  DivyaBhaskar News Network | Nov 01,2018, 03:46 AM IST

  ખેલ મહાકુંભની જિલ્લા કક્ષાની અંડર-17 કબડ્ડી સ્પર્ધા મજુરાગેટ ખાતે યોજાઈ હતી જેમાં સુરતની બધી જ ઝોનની ટીમોએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામા શાનદાર દેખાવ કરી હાઈ હિલ્સની ટીમે ફાઈનલમાં 17 પોઇન્ટથી વિજેતા થઈ ચેમ્પિયનશિપ પોતાના નામે કરી હતી. હવે આ ...

 • મલય સ્કેટિંગમાં નેશનલ લેવલે રમશે

  DivyaBhaskar News Network | Nov 01,2018, 03:46 AM IST

  સુરત | સીબીએસઈની વેસ્ટ ઝોનની સ્કૂલ ગેમ્સની સ્કેટિંગ સ્પર્ધા યોજવામાં આ‌વી હતી. આ સ્પર્ધામાં જે.એચ. અંબાણી સ્કૂલમાં અભ્યાસ કરી રહેલા મલય પટેલે 300 મીટર રેસમાં અને ટાઇસ ટ્રે ઓલમાં 54 ખેલાડીઓને પાછળ છોડી ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. હવે તે નેશનલ ...

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી