• કાપોદ્રામાં ઘર આંગણે ભેંસ બાંધવા દેવાની ના પડતા દંપતી પર હુમલો

  DivyaBhaskar News Network | Oct 28,2018, 04:00 AM IST

  સુરત | કાપોદ્રા રહેતા રમેશ જયકરણ ચોબે(ઉ.વ.૩૯)તેમના ઘર પાસે રહેતાં ભરવાડ કાનજીભાઈએ તેમના ઘર પાસે ભેસ બાંધી હતી. જેના કારણે ગંદકી થતી હોય રમેશ ચોબે અને તેમની પત્ની રામાવતીએ અહીં નહીં બીજી જગ્યા ભેસ બાંધો તેમ જણાવ્યું હતું. જેથી ઉશ્કેરાઈ ...

 • CBSEએ બોર્ડની પરીક્ષાના સેમ્પલ પેપર જાહેર કર્યાં

  DivyaBhaskar News Network | Oct 28,2018, 04:00 AM IST

  CBSEએ બોર્ડની પરીક્ષાના સેમ્પલ પેપર જાહેર કર્યાં એજ્યુકેશન રિપોર્ટર. સુરત ત્રણ મહિના બાદ સીબીએસઇની ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા લેવાશે. જેને કારણે સીબીએસઇએ પોતાની વેબસાઇટ પર માર્કિંગ સ્કીમની સાથેસાથે પરીક્ષાનાં સેમ્પલ પેપર મૂક્યાં છે. વિદ્યાર્થીઓ cbse.nic.in પર ...

 • વેપારીનું એકાઉન્ટ હેક કરી ઠગે રૂ. 50 હજાર ઉપાડી લીધા

  DivyaBhaskar News Network | Oct 28,2018, 04:00 AM IST

  વેપારીનું એકાઉન્ટ હેક કરી ઠગે રૂ. 50 હજાર ઉપાડી લીધા ક્રાઇમ રિપોર્ટર|સુરત કરંટ ખાતુ હેક કરી વેપારીના 50 હજારની રકમ ઊપડી ગઈ હતી. આ અંગે વેપારીએ સલાબતપુરા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. મગોબની અભિષેક રેસિડેન્સીમાં રહેતા મનીષભાઈ રાવલનું સિદ્ધિ ...

 • યુજીસીએ નેટની પરીક્ષાનું ટાઈમ ટેબલ બહાર પાડ્યુ

  DivyaBhaskar News Network | Oct 28,2018, 03:26 AM IST

  સુરત |યુનિવર્સિટી ગ્રાંટ કમિશન (યુજીસી) દ્વારા નેટની પરીક્ષા 18થી 22 ડિસેમ્બર સુધી લેવામાં આવશે. રાષ્ટ્રીય પરીક્ષણ એજન્સીને એ તેમની વેબસાઈટ પર એક્ઝામનું ટાઈમ ટેબલ જાહેર કરવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓ પોતાના એડમિટ કાર્ડ 19 નવેમ્બર 2018ના દિવસથી ડાઉનલોડ કરી શકશે. આ ...

 • કરિયર ઓરીએન્ટેડ કોર્સનું આવેદન 15 નવેમ્બર સુધી ભરાશે

  DivyaBhaskar News Network | Oct 28,2018, 03:26 AM IST

  સુરત | આર્ટસ, કોમર્સ, સાયન્સ અને મેથ્સ જેવા ડિફરન્ટ ફિલ્ડના બેરોજગાર વિદ્યાર્થીને રોજગાર આપવા માટે ત્રણ વર્ષથી લઈને એક વર્ષ સુધી કરીયર ઓરીએન્ટેડ કોર્સ શરૂ કરવામાં આવ્યા છે. મિનિસ્ટ્રી ઓફ સ્કિલ ડેવલપમેન્ટ અને નેશલન સ્કિલ ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા આ કોર્સને ...

 • સરદાર જયંતીએ સ્કૂલોમાં રજા મુદ્દે શિક્ષકોમાં ગૂંચવાડો

  DivyaBhaskar News Network | Oct 28,2018, 03:26 AM IST

  સુરત | 31 ઓક્ટોબરે સરદાર જન્મ જયંતી ઉજવવામાં આવી રહી છે. રાજ્યની સ્કૂલોમાં સરદાર પટેલના જીવન આધારિત વિવિધ પ્રવૃત્તિ કરાવાશે. આ દિવસે રજા રાખવી કે નહીં તેને લઇને શિક્ષકોમાં અસંમજસ છે. પ્રાથમિક સ્કૂલોમાં રજા આપવામાં આવી છે, જ્યારે માધ્યમિક સ્કૂલોમાં ...

 • ફોટોગ્રાફી કોમ્પિટિશન : પાણીમાં પ્રતિબિંબ જોતી નારી

  DivyaBhaskar News Network | Oct 28,2018, 03:25 AM IST

  હાલમાં જ ઇંગ્લેન્ડ ખાતે આંતરરાષ્ટ્રીય ફાઇન આર્ટ કોમ્પિટિશન યોજાઇ હતી. આ સ્પર્ધામાં દુનિયાના વિવિધ દેશોના કલાકારોએ પોતાની કૃતિઓ રજુ કરી હતી. સુરતના અભિષેકના ચિત્રો પણ મુકાયા હતાં. જેમાં અભિષેકે જુના ઢબની ઇમારત પાસે બનેલા તળાવમાં છત્રી સાથે પાણીમાં પોતાનું પ્રતિબિંબ ...

 • Rs.5હજારની મૂડીમાં બેસ્ટ બિઝનેસ કરવાની રેસ

  DivyaBhaskar News Network | Oct 28,2018, 03:25 AM IST

  સિટી રિપોર્ટર citybhaskarsurat@gmail.com વડોદરાના MS યુનિ.માં 29 ઓક્ટોબરથી 5 નવે. સુધી બીબીએ સ્ટુડન્ટ્સ એસો. દ્વારા આઠમી વખત બીબીએ બાઝીગર બડીંગ એસેસ સિઝન 8નું યોજાશે. જેમાં સુરત સહિત રાજ્યના 600 વિદ્યાર્થી ભાગ લેશે. ઇવેન્ટ અંતર્ગત દર વર્ષે રાજ્યભરના વિદ્યાર્થીઓને બિઝનેસના ...

 • ‘ખુશીને સિરીયસલી અને દુ:ખને લાઇટલી લો’

  DivyaBhaskar News Network | Oct 28,2018, 03:25 AM IST

  સુરતનાં ડિસીપી વિધી ચૌધરીએ જણાવ્યું કે, મેં 22 વર્ષની ઉંમરે પહેલા એટેમ્પ્ટમાં યુપીએસસી ક્લિઅર કર્યુ હતુ. મેં કોઇપણ પ્રકારનાં ટ્યુશન કે ક્લાસિસની મદદ લીધી ન હતી. જાતે જ તૈયારી કરી હતી. જ્યારે મેં યુપીએસસી ક્લિઅર કરી ત્યારે મારો એક જ ...

 • helicopter eela પીવીઆર (રાહુલરાજ મોલ) : 9.00, 2.15, 7.30,

  DivyaBhaskar News Network | Oct 28,2018, 03:25 AM IST

  helicopter eela પીવીઆર (રાહુલરાજ મોલ) : 9.00, 2.15, 7.30, 10.15, આયોનોક્સ ( રીલાયન્સ મૉલ) : 12.20, 5.25, 10.30, ઓયનોક્સ (રાજ ઈમ્પીરીયલ મોલ) : 10.40, 1.30, 4.20, 7.10, 10.00, આયોનોક્સ (વીઆર-સુરત મોલ) : 9.05, 2.15, 7.40, 10.25, આયોનોક્સ (ડી આર ...

 • અગ્રવાલ વિકાસ ટ્રસ્ટના દિવાળી ફનફેરમાં વિવિધ સ્પર્ધા યોજાઇ

  DivyaBhaskar News Network | Oct 28,2018, 03:25 AM IST

  સુરત | અગ્રવાલ વિકાસ ટ્રસ્ટ અને અગ્રસેન મહિલા શાખા દ્વારા દિવાળી ફનફેરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દિવાળી ફનફેર પંચવટી હોલ ખાતે યોજાયો હતો. અગ્રવાલ મહિલા શાખાની અધ્યક્ષા રેણુ ગુપ્તાએ જણાવ્યું હતું કે, ફનફેરમાં લાઈવ હેર સ્ટાઇલ, મેકઅપ, ઘૂમર ડાન્સ, ...

 • એન્યુઅલ ડે:પુસ્તક પ્રેમ અને પર્યાવરણ પર નાટકથી સંદેશ

  DivyaBhaskar News Network | Oct 28,2018, 03:25 AM IST

  સુરતની દિલ્લી પબ્લિક સ્કુલમાં એન્યુઅલ ડેની ઉજવણી કરવામાં આવી હતી. ધોરણ 5 અને 6નાં વિદ્યાર્થીઓએ પર્યાવરણની સુરક્ષા અને યુવા પેઢીમાં પુસ્તક પ્રેમ જીવંત કેવી રીતે રાખવું વિષય પર નાટક પર્ફોમ કર્યુ હતુ. આ નાટકમાં સૃષ્ટિના મુખ્ય પાંચ તત્વો પૃથ્વી, અવકાશ, ...

 • ભદ્રઆશ્રમમાં 11 નવેમ્બર સુધી રંગોળી પ્રદર્શન યોજાશે

  DivyaBhaskar News Network | Oct 28,2018, 03:25 AM IST

  સુરત | ભદ્ર આશ્રમ-પ્રાર્થના સંઘ, અઠવાલાઈન્સ પ્રેરિત અને વીરમતી ફકીરચંદ શાહ ચેરીટેબલ ટ્રસ્ટ તેમજ ભદ્રેશ શાહ આયોજીત ૨૪મી ધી સુપર સ્પીકર એન્ડ કલ્ચરલ કોન્ટેસ્ટ અંતર્ગત રંગોળી પ્રદર્શન અને હરીફાઈ, ભદ્ર આશ્રમ, અઠવાલાઈન્સમાં યોજવામાં આવી છે. સુરતનાં કલાકારોની કૃતિઓ આ રંગોળી ...

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી