• કોકપીટમાં અવાજ થતાં ટેક ઓફના ત્રીસ મિનિટમાં જ શારજાહ ફ્લાઇટ લેન્ડ કરાઇ

  DivyaBhaskar News Network | Mar 20,2019, 03:35 AM IST

  સુરત | સુરત એરપોર્ટથી ટેકઓફ થયેલી એર ઇન્ડિયા એક્સપ્રેસની સુરત - શારજાહની ફ્લાઇટ સોમવારે મોડી રાત્રે 1:30 કલાકે સુરત એરપોર્ટ પર લેન્ડ થઈને ફરીથી 2:41 કલાકે ટેકઓફ થઈ હતી. ટેકઓફ ના અડધા કલાકમાં કોકપીટમાંથી અવાજ આવતા સુરત એરપોર્ટ પર ફરી ...

 • આજે સુરત -મહુવા એક્સપ્રેસમાં વધારાનો 3 ટીયર કોચ લગાડાશે

  DivyaBhaskar News Network | Mar 20,2019, 03:35 AM IST

  સુરત | સૌરાષ્ટ્ર માટે સુરતથી ઉપડતી એક માત્ર ટ્રેન સુરત -મહુવામાં પ. રેલવે દ્વારા વધારાનો 3 ટીયર કોચ લગાડવાનું નક્કી કરવામાં આવ્યું છે.સુરતથી ટ્રેનમાં 20 માર્ચે વધારાનો કોચ જોડવામાં આવશે જયારે ભાવનગરથી પણ 20 માર્ચે જ વધારાનો કોચ જોડવામાં આવશે ...

 • અકસ્માતમાં સંડોવાયેલો ડ્રાઇવર પ્રવાસની બસ નહીં ચલાવી શકે

  DivyaBhaskar News Network | Mar 20,2019, 03:35 AM IST

  ટ્રાન્સપોર્ટેશન રિપોર્ટર | સુરત ગુજરાત સ્ટેટ રોડ સેફ્ટી ઓથોરિટીએ શૈક્ષણિક પ્રવાસ માટેના નવા નિતી નિયમો જાહેર કર્યાં છે. જે મુજબ અકસ્માતમાં સંડોવાયેલ ડ્રાઇવર હવેથી શૈક્ષણિક પ્રવાસની બસ ચલાવી શકશે નહીં. પ્રવાસમાં જતાં વિદ્યાર્થીઓની સલામતી 4 લોકોની જવાબદારી છે અને ...

 • વરાછાનો ઇજનેરીનો વિદ્યાર્થી કીમ પાસે ચાલુ ટ્રેને વીજ પોલ સાથે અથડાયો, માથું ટ્રેનમાં રહ્યું ને ધડ અડધો કિમી દૂર મળ્યું

  DivyaBhaskar News Network | Mar 20,2019, 03:35 AM IST

  મૂળ અમરેલી ના રહેવાસી અને ભરૂચ ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજના બીજા વર્ષમાં કોલેજ હોસ્ટેલમાં રહી વિદ્યાર્થી દિવ્યાંગ ચીમન ભાલાળા (19) અભ્યાસ કરે છે. સોમવારે પરીક્ષા પૂર્ણ થતાં દિવ્યાંગ હોળીની રજા હોવાથી સુરત યોગી ચોકમાં રહેતા કાકાને ત્યાં ભરૂચ વિરાર મેમુ ટ્રેનમાં ...

 • Chowkidar પ્રદીપસિંહ જાડેજા ઘોર નિદ્રામાં

  DivyaBhaskar News Network | Mar 20,2019, 03:35 AM IST

  સુરત શહેરના છેવાડે આવેલા વરેલી ગામના બહુધા પરપ્રાંતિય વસતી ધરાવતા વિસ્તારમાં સોમવારે મોડી સાંજે 8 વાગ્યાના અરસામાં એક 7 વર્ષની બાળકી નિર્ભયા (નામ બદલયુ છે) પોતાના એપાર્ટમેન્ટની નીચે રમી રહી હતી ત્યારે કોઈ નરાધમે ચોકલેટ આપવાની લાલચે તેને ઉઠાવી જઈ ...

 • ‘ઈચ હેન્ડ ડિઝર્વ અ પેન’ કાર્યક્રમ યોજાયો

  DivyaBhaskar News Network | Mar 20,2019, 03:35 AM IST

  સુરત | જી. ડી. ગોએન્કા ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે કે.જી. ગ્રેડના વિદ્યાર્થીઓ માટે ‘ઈચ હેન્ડ ડિઝર્વ અ પેન’ થીમ ઉપર ગ્રેજ્યુએશન સમારોહનું આયોજન કરવામાં આવ્યુંહતું. કે.જી. ગ્રેડના વિદ્યાર્થીઓએ પ્રી-પ્રાઇમરી સ્કૂલિંગ પૂર્ણ કર્યું છે અને હવે તેઓ પ્રાઇમરી સ્કૂલમાં ઔપચારિક પ્રવેશ કરશે. ...

 • રોટરી ક્લબ વેસ્ટ દ્વારા રાજસ્થાની લોકગીતો પર નૃત્ય કરી ફૂલોથી હોળીની ઉજવણી કરાઈ

  DivyaBhaskar News Network | Mar 20,2019, 03:35 AM IST

  રોટરી ક્લબ ઓફ સુરત વેસ્ટ દ્વારા ફૂલોથી હોળીની ઉજવણી કરવામાં આવી હતી, જે અંતર્ગત ક્લબના 70થી વધારે સભ્યોએ એક બીજા પર ફૂલોનો વરસાદ કર્યો હતો. એ સાથે જ રાજસ્થાની ફોક સોન્ગ પર બધાએ ડાન્સ પણ કર્યો હતો. તેમજ કેટલાક લોકોએ ...

 • સિંગિંગ સ્પર્ધામાં પિયુષ મિસ્ત્રી પ્રથમ ક્રમે રહ્યો

  DivyaBhaskar News Network | Mar 20,2019, 03:35 AM IST

  સુરત | બેંગોલ સ્પોર્ટિંગ યંગ આર્ટ્સ ક્લબના વાર્ષિક સ્નેહમિલન નિમિત્તે દ્વારા સંગીત સ્પર્ધાનું આયોજન કરવામાં આ‌વ્યું હતું, જેમાં પ્રથમ ક્રમે પિયુષ મિસ્ત્રી, બીજા ક્રમે સંજય સેલાર, ત્રીજા ક્રમે મનોજ ઉમેદવા, શાનુ ખાન ચોથા ક્રમે, સુરેશ ચૌધરી પાંચમા, નરેન્દ્ર પરમાર છઠ્ઠા, ...

 • 90 ટકા લોકોને સાયબર સિક્યોરિટી વિશે જાણ નથી

  DivyaBhaskar News Network | Mar 20,2019, 03:35 AM IST

  સિટી રિપોર્ટર citybhaskarsurat@gmail.com ‘ભારત વિશ્વમાં સ્માર્ટફોન યુઝર દેશમાં ટોપ પર આવે છે. સુરતમાં સ્માર્ટફોન યૂઝ કરતા બાળકો પર સર્વે કરવામાં આવ્યો હતો, જેમાં જાણવા મળ્યું કે, સુરતના 10 થી 15 વર્ષના 30 થી 40 ટકા બાળકો સ્માર્ટફોન યુઝર છે, ...

 • સ્ટુડન્ટ્સે ઓન ધ સ્પોટ ફોટો પાડ્યા તેમજ વસ્તીને ધ્યાનમાં રાખી ટાઉન પ્લાનિંગ કર્યું

  DivyaBhaskar News Network | Mar 20,2019, 03:35 AM IST

  સિટી રિપોર્ટર citybhaskarsurat@gmail.com નવયુગ વિદ્યાભવન ટ્રસ્ટ સંચાલિત સી.કે.પીઠાવાલા કોલેજ ઓફ એન્જીનિયરિંગ એન્ડ ટેક્નોલોજી દ્વારા નેશનલ લેવલના ટેક્નિકલ ફેસ્ટિવલ ‘ઇન્સ્પાયર-૨૦૧૯’નું કરવામાં આવ્યું હતું, જેમાં 29 ઈવેન્ટ્સ યોજાઈ હતી. આ વિવિધ સ્પર્ધામાં15 હજાર વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. એપ્લાઇડ સાયન્સ ડિપાર્ટમેન્ટમાં ...

 • ડો. અશોક દેસાઇ પ્રિન્સિપાલ એસો.ના વાઇસ પ્રેસિડન્ટ બન્યા

  DivyaBhaskar News Network | Mar 20,2019, 03:32 AM IST

  સુરત | હાલમાં જ એન.એસ. પટેલ આર્ટ્સ કોલેજ આણંદ ખાતે ઓલ ઇન્ડિયા કોલેજ પ્રિન્સિપાલ એસોસિએશનની કોન્ફરન્સ મળી હતી, જેમાં મહાત્મા ગાંધી એન્ડ એજ્યુકેશન, વર્લ્ડ ટ્રેન્ડ્સ ઇન સાયન્સ એન્ડ ટેક્નોલોજી એજ્યુકેશન, વર્લ્ડ ટ્રેન્ડ્સ ઇન ટીચિંગ, લર્નિંગ એન્ડ ઇવેલ્યુશન, વર્લ્ડ ટ્રેન્ડ્સ ઇન ...

 • મોતિયાના 7 દર્દીઓનું ઓપરેશન કરાવ્યું

  DivyaBhaskar News Network | Mar 20,2019, 03:32 AM IST

  સુરત | લાયન્સ ક્લબ ઓફ સુરત નોર્થ દ્વારા બીલીમોરા વિભાગ કોળી પટેલ સમાજની વાડીમાં નેત્ર નિદાન ચિકિત્સા મહાશિબિરનું આયોજન કરવામાં આ‌વ્યું હતું, જેમાં 50 ગામના દર્દીઓએ ભાગ લીધો હતો. આ કેમ્પ દરમિયાન નિદાન થયેલા 72 દર્દીઓમાંથી 7 દર્દીઓનું આંખનું ઓપરેશન ...

 • રોટરેક્ટે ‘વેક અપ સિડ’નું આયોજન કર્યું

  DivyaBhaskar News Network | Mar 20,2019, 03:32 AM IST

  સુરત | વર્લ્ડ રોટરેક્ટની સ્થાપના નિમિત્તે વર્લ્ડ રોટરેક્ટ વીકની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં અઠવાડિયા દરમિયાન અલગ-અલગ પ્રોજેક્ટ કરવામાં આવ્યાં હતાં. જે અંતર્ગત પેહલાં દિવસે સદભાવના વિદ્યા સંકુલમાં બાળકોને શિક્ષણનું મહત્વ અને જરૂરીયાત વિશે વિદ્યાર્થીઓને માર્ગદર્શન અપાયું હતું. પ્રોજેક્ટનું આયોજન ...

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી