ડેમ@94% / નર્મદા ડેમની સપાટી 137.58 મીટરે પહોંચી, પૂનમની ભરતી અને પૂરની સ્થિતિને કરાણે પાણી છોડવાનું ઓછું કરાયું

નર્મદા ડેમ
નર્મદા ડેમ

  • સરદાર સરોવર ડેમની સપાટીમાં 4 કલાકમાં 13 સે.મી. નો વધારો
  • નર્મદા ડેમમાં 9.31 લાખ ક્યૂસેક પાણીની આવક થઇ રહી છે

Divyabhaskar.com

Sep 14, 2019, 01:34 AM IST

કેવડિયાઃ સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી 137.64 મીટરે પહોંચી છે. અત્યાર સુધીમાં નર્મદા ડેમ 94 ટકા ભરાઇ ગયો છે. પૂનમની ભરતી અને નર્મદા નદી કાંઠા વિસ્તારમાં પૂરની પરિસ્થિતિને પગલે નર્મદા ડેમમાંથી 1.28 લાખ ક્યૂસેક પાણી છોડવાનું ઓછું કરવામાં આવ્યું છે.

ડેમમાંથી 6.88 લાખ ક્યૂસેક પાણી છોડાઇ રહ્યું છે
હાલ નર્મદા ડેમમાં 8 લાખ ક્યૂસેકથી વધારે પાણીની આવક થઇ રહી છે. જ્યારે ડેમમાંથી 6.88 લાખ ક્યૂસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. ડેમમાં હાલ 5401.50 mcm પાણીનો લાઇવ જથ્થો ઉપલબ્ધ છે.

X
નર્મદા ડેમનર્મદા ડેમ
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી