તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વાંસદા તાલુકામાં જંગલની જમીનમાં કાયદાના વિરોધમાં આદિવાસીઓની રેલી યોજાઈ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
આદિવાસી લોકોએ જમીનના કાયદાના વિરોધમાં રેલી યોજી હતી. - Divya Bhaskar
આદિવાસી લોકોએ જમીનના કાયદાના વિરોધમાં રેલી યોજી હતી.
 • આદિવાસી સમાજના લોકોએ રેલી યોજીને આવેદનપત્ર આપ્યું

નવસારીઃ નવસારી જિલ્લાના વાંસદા તાલુકામા આવેલ જંગલની જમીનમાં નવા કાયદા અર્થે ઠેર ઠેર  બોર્ડ મુકાતા  વન વિભાગે આદિવાસીઓ વિરુદ્ધ અંગ્રેજ શાસન દરમ્યાન કરેલ કાળા કાયદો અમલીકરણ કરતા નવસારી શહેરના લૂન્સીકુઈથી આદિવાસીઓની વિશાળ રેલી યોજાઈ હતી. રેલીમાં લોકોએ બેનર બોર્ડ સાથે સરકારનો વિરોધ કર્યો હતો. રાજ્ય સરકાર વિરૂધ્ધ નારેબાજી પણ કરવામાં આવી હતી. .
 

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારો મોટાભાગનો સમય પરિવાર તથા ફાયનાન્સ સાથે જોડાયેલાં કાર્યોમાં પસાર થશે અને પોઝિટિવ પરિણામો પણ સામે આવશે. કોઇપણ પરેશાનીમાં નજીકના સંબંધીનો સહયોગ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવઃ...

  વધુ વાંચો