તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નવસારીમાં ચીખલી નજીક હાઈવે પર મોડી રાત્રે ટ્રકમાં આગ લાગી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ટ્રક બળીને ખાખ થઈ ગઈ - Divya Bhaskar
ટ્રક બળીને ખાખ થઈ ગઈ
  • આગથી ટ્રક બળીને ખાક થઈ ગઈ
  • ઘટનાનું કારણ જાણી શકાયું નથી
સુરતઃ નેશનલ હાઇવે નંબર 48 ઉપર મોડી રાત્રે ટ્રકમાં આગ લાગી હતી. ચીખલી નજીક આ ઘટના બની હતી. વાપી બ્લોક ભરીને જઇ રહેલી ટ્રકમાં આગ લાગી હતી. આ ઘટનામાં કોઈ જાનહાનિ થયાની માહિતી મળી નથી.બીલીમોરા ફાયર બ્રિગેડની ટીમ આગ ઉપર કાબુ મેળવવા ઘટનાસ્થળે પહોંચી હતી. જોકે ત્યાં સુધીમાં ટ્રક બળીને ખાક થઈ ગઈ હતી. આ ઘટનાનું કારણ જાણી શકાયું નથી પરંતુ ચીખલી પોલીસ પણ ઘટનાસ્થળે ધસી ગઈ છે.