ભરૂચ / ઝાડેશ્વર પાસે NH-48 પર ટ્રક પલટી ખાઇ જતા ટ્રાફિકજામ સર્જાયો, ડ્રાઇવર ઇજાગ્રસ્ત

Traffic jammed after Accident of truck near bharuch

  • ટ્રક પલટી ખાતા ભરૂચ પોલીસ દોડી ગઇ, વાહન વ્યવહારને પૂર્વવત કર્યો

Divyabhaskar.com

Oct 10, 2019, 11:02 AM IST

ભરૂચઃ નેશનલ હાઇવે નં-48 પર ઝાડેશ્વર ચોકડી પાસેના ફ્લાયઓવર પર ટ્રક પલટી ખાઇ ગઇ હતી. જેને પગલે હાઇવે પર ટ્રાફિકજામ સર્જાયો હતો.

કોઇ જાનહાની નહીં

બુધવારે મોડી રાત્રે ઝાડેશ્વર ચોકડી પાસે વડોદરાથી સુરત તરફ જતી ટ્રક પલટી ખાઇ ગઇ હતી. આ ઘટનામાં કોઇ જાનહાની થઇ નહોતી. પરતુ ટ્રકનો ડ્રાઇવર ઇજાગ્રસ્ત થયો હતો. જેને સારવાર અર્થે ભરૂચની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં હાલ તેની સારવાર ચાલી રહી છે.

X
Traffic jammed after Accident of truck near bharuch
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી