ભરૂચ / દહેગામ-કુકરવાડા રોડ પર તળાવમાં હાઇવા ટ્રક ખાબક્યો, ફાયર બ્રિગેડે મૃતદેહ બહાર કાઢ્યો

One dead in truck fall in lake on Dahegam-Kukarwada road

Divyabhaskar.com

Feb 15, 2020, 12:07 PM IST
ભરૂચ: ભરૂચના દહેગામ-કુકરવાડા રોડ ઉપર શુક્રવારે રાત્રે હાઇવા ટ્રક તળાવમાં ખાબક્યો હતો. જેમાં ફાયર બ્રિગેડે આજે તળાવમાંથી આજે ટ્રક ચાલક બિજય સિંહનો મૃતદેહ બહાર કાઢ્યો છે. પોલીસે આ મામલે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.
X
One dead in truck fall in lake on Dahegam-Kukarwada road
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી