• તા.17 મીએ જિલ્લા સંકલન સમિતિની બેઠક મળશે

  DivyaBhaskar News Network | Nov 15,2018, 03:21 AM IST

  નવસારી| નવસારી જિલ્લા સંકલન-વ-ફરિયાદ સમિતિની બેઠક તા.17 મી નવેમ્બર-2018 નાં શનિવારે રોજ 11 કલાકે કલેક્ટર કચેરી, જિલ્લા સેવા સદન, કાલિયાવાડી, નવસારીના સભાખંડમાં મળશે. જેની સંબંધકર્તા તમામે નોંધ લઇ સમયસર ઉપસ્થિત રહેવા નિવાસી અધિક કલેકટર, નવસારીની યાદીમાં જણાવાયું છે.

 • એજ્યુકેશન ટ્રસ્ટનાં લાભાર્થે રામકથા યોજાશે

  DivyaBhaskar News Network | Nov 15,2018, 03:21 AM IST

  નવસારી | સ્વામી વિવેકાનંદ એજ્યુકેશન ટ્રસ્ટ પલસાણાનાં લાભાર્થે સ્વ.રમણભાઇ પટેલનાં મોક્ષાર્થે તા.16.11.2018 શુક્રવારથી તા.24.11.2018 શનિવાર સુધી રામ કથાનું આયોજન થયું છે. તા.16.11.2018 શુક્રવારે બપોરે 12.30 કલાકે મીનેષભાઇ મિસ્ત્રીનાં નિવાસસ્થાનેથી પોથીયાત્રા નીકળી ચિત્રકૂટધામ રાધાકૃષ્ણ મંદિર કથાસ્થળે પહોંચશે. કથાના વક્તા અજય બાપુ ...

 • લાઇટ મોટર વ્હીકલના નવી સીરીઝના રહેલા નંબરો માટે

  DivyaBhaskar News Network | Nov 15,2018, 03:21 AM IST

  આર.ટી.ઓ.કચેરી નવસારી દ્વારા મોટરીંગ પબ્લીકના સગવડતા માટે સિલ્વર અને ગોલ્ડન નંબરની ફાળવણી માટે ઓનલાઇન ઇ-ઓક્શન શરૂ કરવામાં આવ્યું હતું. કચેરીમાં લાઇટ વ્હીકલ મોટર વ્હીકલ નાં નંબરો માટે સીરીઝ GJ.21.BC/CA 0001 થી GJ.21. BC/CA 9999 ઇ-ઓક્શન માટે શરૂ કરવામાં આવ્યાં છે. ...

 • જિલ્લા કક્ષા સ્પોર્ટસ સંકુલમાં પ્રવેશ માટે ટેસ્ટનું આયોજન

  DivyaBhaskar News Network | Nov 15,2018, 03:20 AM IST

  નવસારી | સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા સંચાલિત જિલ્લા કક્ષા સ્પોર્ટ્સ સ્કુલ યોજના અંતર્ગત ટેલેન્ટ આઇડેન્ટીફિકેશન દ્વારા યંગ ટેલેન્ટની પસંદગી પ્રક્રિયાના ભાગરૂપે તા.27.11.2018 નાં રોજ જિલ્લા કક્ષા બેટરી ટેસ્ટનું આયોજન કરાયુંં છે, જેમાં ખેલ મહાકુંભ-2018 માં તાલુકા કક્ષાની અંડર-9 ...

 • જલારામ જંયતીએ નવસારી જિલ્લાના જલારામ મંદિરોમાં ભક્તોની ભીડ

  DivyaBhaskar News Network | Nov 15,2018, 03:20 AM IST

  વીરપુરના જલારામ બાપાએ સેવાની અલગ ધૂન લગાવી હતી. સૌરાષ્ટ્રના આ સંતની અનોખી સેવા લોકોનો પેટનો ખાડો પૂરતી હતી. આજે બુધવારના રોજ નવસારી જિલ્લામાં આવેાલ જલારામ મંદિરમાં જલારામ બાપાને અન્નકૂટ ધરાવાયો હતો. બાદમાં ભાવિક ભક્તો માટે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું ...

 • ખેતરમાં પાણીની મોટર બંધ થતા કૂવા પર 4 ઇસમ વચ્ચે મારામારી

  DivyaBhaskar News Network | Nov 15,2018, 03:11 AM IST

  મહીસાગર જિલ્લાના કડાણા તાલુકાના નવામુવાડા ગામે ખેતરમાં પાણી પાતા મોટર બંધ થતા કુવા ઉપર જોવા જતા ચાર ઈસમોએ મોટરના વાયરો કાપી ઝઘડો કરી ગાળો બોલી એક ઈસમને લોખંડનો સળિયો, લાકડી અને ગડદાપાટુનો માર મરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ...

 • રાષ્ટ્રીય ગ્રંથ સપ્તાહની ઉજવણી તાલુકા સરકારી પુસ્તકાલય સંતરામપુર ખાતે યોજાઇ

  DivyaBhaskar News Network | Nov 15,2018, 03:11 AM IST

  લુણાવાડા. રાજય સરકારના રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ તેમજ ગુજરાત રાજ્ય ગ્રંથાલય ખાતું ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે સંતરામપુર ખાતે તાલુકા સરકારી પુસ્તકાલય ખાતે રાષ્ટ્રીય ગ્રંથ સપ્તાહની ઉજવણી તારીખ ૧૪થી ૨૦ દરમ્યાન કરવામાં આવનાર છે. આ અંતર્ગત પ્રજામાં ગંથ્રાલય અંગેનો ...

 • માનગઢ ધામે આદિવાસી બલિદાન દિને શ્રધ્ધાંજલી કાર્યક્રમ યોજાશે

  DivyaBhaskar News Network | Nov 15,2018, 03:10 AM IST

  ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશના ત્રિભેટે આવેલું માનગઢ ધામ ગોવિંદગુરૂની ધૂણી અને ઐતિહાસિક તથા આદિવાસી સ્વાધિનતા- સ્વતંત્રતા આંદોલનના આધ્ય પ્રણેતા ગોવિંદગુરૂની કર્મભૂમિ અને તપોભૂમિ માનગઢ હિલ છે. આ માનગઢ ધામ ખાતે બિરસામુંડા જન્મજયંતિના ઉપલક્ષમાં ૧૭મી નવેમ્બરે આદિવાસી બલિદાન દિવસે શ્રધ્ધાંજલી કાર્યક્રમ ...

 • બાલાસિનોરના આલેલા ખારીથી એકતા યાત્રાનું પ્રસ્થાન કરાવાશે

  DivyaBhaskar News Network | Nov 15,2018, 03:10 AM IST

  તારીખ ૩૧ ઓકટોબરે-૨૦૧૮ના રોજ માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના હસ્તે નર્મદા ડેમ પાસે સાધુ ટેકરી ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટીનું લોકાર્પણ કરાયું છે તે અનુલક્ષીને મહીસાગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પણ સરદાર પટેલના એકતા અને અખંડિતાના સંદેશા સાથે ગામે ગામ એકતાયાત્રાનો ...

 • મહીસાગરના વિરપુરના કુંભારવાડી પીકઅપ સ્ટેશન પાસે દારૂ ઝડપાયો

  DivyaBhaskar News Network | Nov 15,2018, 03:10 AM IST

  મહીસાગર જિલ્લાના વિરપુર તાલુકાનાં કુંભારવાડી પીકઅપ સ્ટેશન પાસે એક ગાડીમાં વિદેશીદારુની હેરાફેરી કરતાં જેમાં દારુ કિંમત રુપિયા ૫૦, ૧૦૦ તથા ગાડી, મોબાઈલ અને રોકડ રકમ મળી કુલ ૧, ૯૨, ૧૦૦નો મુદ્દામાલ સાથે પોલીસે નાકાબંધી દરમ્યાન પકડી પાડ્યા હતાં. બનાવની ...

 • રઇ ગામની કિશોરીના ઝેરના પારખા

  DivyaBhaskar News Network | Nov 15,2018, 03:10 AM IST

  લીમખેડા. રઇ ગામમાં રહેતા ભારતસિંહ ભુવાલિયાની 14 વર્ષીય પુત્રી ધર્મિષ્ઠાએ બપોરના સમયે પોતાના ઘરે કોઈ અગમ્ય કારણોસર વિષપાન કર્યું હતું. તેના શરીરમાં ઝેરની અસર પ્રસરી જતા તેને તાત્કાલિક ગોધરા સરકારી દવાખાનામાં સારવાર માટે ખસેડાઇ હતી. બનાવની જાણ ગોધરા એ ડિવિઝન ...

 • લીમખેડા સિંગવડ તા. માંથી 55 ગ્રાહકો વીજ ચોરી કરતા ઝડપાયા

  DivyaBhaskar News Network | Nov 15,2018, 03:10 AM IST

  મ.ગુ. વીજકંપની દ્વારા લીમખેડા તથા સિંગવડ તાલુકામાં વીજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. દરમિયાન કુલ 55 વીજ કનેક્શન ગ્રાહકો વીજ ચોરી કરતા ઝડપાયા હતા. તમને કુલ 4.50 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો. પ્રાપ્ત માિહતી અનુસાર, મધ્ય ગુજરાત ...

 • અપહરણના ગુનામાં 5 વર્ષથી વોન્ટેડ પિપળીયાનો આરોપી ઝડપાયો

  DivyaBhaskar News Network | Nov 15,2018, 03:10 AM IST

  સિંગવડ તાલુકાના પીપળિયા ગામનો યુવક અપહરણના ગુનામાં છેલ્લા પાંચ વર્ષથી નાસતો ફરતો હતો. લીમખેડા પોલીસે તેના ઘરે દરોડો પાડી તેને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. સિંગવડ તાલુકાના પીપળીયા ગામના ચીમનભાઈ ધિરસિંગ પરમાર વિરુદ્ધ વર્ષ 2013માં અપહરણની ફરિયાદ ...

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી