• ઓલપાડ તાલુકાના ગ્રામ્ય કલા મહોત્સવમાં 900 વિદ્યાર્થીઓએ ભાગ લીધો

  DivyaBhaskar News Network | Feb 22,2019, 04:01 AM IST

  આપણા પરંપરાગત લોકવારસાને જીવંત રાખવાના શુભ હેતુસર જીલ્લા પંચાયત શિક્ષણ સમિતિ, સુરત પ્રેરિત તાલુકા પંચાયત કચેરી, ઓલપાડ આયોજિત જિલ્લાકક્ષાના ગ્રામ્ય કલા અને સાંસ્કૃતિક મહોત્સવ-૨૦૧૯નું ભવ્ય આયોજન ઓલપાડ તાલુકાની સર્વોદય વિદ્યાલય, સેગવાછામા ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લાના નવ તાલુકાઓની જિલ્લા ...

 • 27મી ફેબ્રુઆરીએ કરાવકે સંગીત કાર્યક્રમ યોજાશે

  DivyaBhaskar News Network | Feb 22,2019, 03:56 AM IST

  સુરત | ક્લબના મેમ્બરો અને સુરતીઓ માટે બેટર લાઈફ સોસાયટી, સુરત ટેનિસ ક્લબ અને કેરીઓકે ગ્રુપ દ્વારા કરાવકે અંતર્ગત સંગીત કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમ 27મી ફેબ્રુઆરીના રોજ સાંજે 6 વાગ્યે દિલીપ પરેશ રોટરી હોલ, ટી એન્ડ ટી.વી સ્કૂલની બાજૂમાં યોજાશે. ...

 • આપણું અજાણ્યું ગુજરાત વિશે SMCનો સેમિનાર

  DivyaBhaskar News Network | Feb 22,2019, 03:56 AM IST

  સુરત | ગુજરાતના અજાણ્યા ઈતિહાસ વિશે લોકો જાણે તે માટે સુરત મહાનગર પાલિકા દ્વારા ‘આપણું અજાણ્યું ગુજરાત’ વિષય પર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ 23મી ફેબ્રુઆરીના રોજ સાંજે 4.30 વાગ્યે સાયન્સ સેન્ટરના ઓડિટોરીયમમાં યોજાશે. જેમાં ગુજરાતી સાહિત્ય અકાદમીના ...

 • SVNITમાં લીડ મોર મેનેજ લેસ વિષય પર ટોક થશે

  DivyaBhaskar News Network | Feb 22,2019, 03:56 AM IST

  સુરત | સુરતીઓને લિડરશિપની ટ્રેઈનિંગ મળી રહે તે માટે એસવીએનઆઈટી એલ્યુમની એસોસિએશન સુરત ચેપ્ટર દ્વારા લીડ મોર, મેનેજ લેસ વિષય પર ટોકનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ 24મી ફેબ્રુઆરીના રોજ સાંજે 6 વાગ્યે પ્રોડક્શન સેમિનાર હોલ, એસવીએનઆઈટી ખાતે યોજાશે. ...

 • 24મી ફેબ્રુઆરીએ સેલ્ફ મોટીવેશન વિશે કાર્યક્રમ

  DivyaBhaskar News Network | Feb 22,2019, 03:56 AM IST

  સુરત | યંગસ્ટર્સ જાતે જ મોટીવેશન મેળવે તે માટે યંગસ્ટર્સ દ્વારા સેલ્ફ મોટીવેશન વિષય પર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ 24મી ફેબ્રુઆરીના રોજ સવારે 9.30 વાગ્યે 402 રોયલ સ્કેવર, પેટ્રોલ પંપની બાજૂમાં વીઆઈપી સર્કલ, ઉત્રાણ ખાતે યોજાશે. જેમાં ...

 • ઓનલાઈન વિડીયો જોઈ વિદ્યાર્થીઓએ સી.એસ.માં ટોપ કર્યું

  DivyaBhaskar News Network | Feb 22,2019, 03:56 AM IST

  સુરત | ડિસેમ્બર 2018માં લેવાયેલી કંપની સેક્રેટરી ફાઉન્ડેશન પ્રોગ્રામની પરીક્ષાનું પરિણામ જાહેર થયું હતું. જેમાં સુરતના વિદ્યાર્થીઓએ દેશમાં ડંકો વગાડ્યો હતો. સુરતના 9 વિદ્યાર્થીઓ ટોપ 25માં આવ્યા હતાં. મયુરી જૈને શહેરમાં પ્રથમ અને ઓલ ઈન્ડિયા રેન્કમાં 14મો ક્રમ મેળવ્યો હતો. ...

 • એમ્સના રજિસ્ટ્રેશન માટે છેલ્લી તારીખ

  DivyaBhaskar News Network | Feb 22,2019, 03:56 AM IST

  સુરત | એમ્સ એમબીબીએસ 2019ની પરીક્ષા માટેના રજિસ્ટ્રેશનની છેલ્લી તારીખ જાહેર કરવામાં આવી છે. અંતિમ રજિસ્ટ્રેશનની પ્રક્રિયા ગુરૂવારથી શરૂ કરવામાં આવી હતી. પુરાવા, ફોટો અપલોડ, રજિસ્ટ્રેશનમાં ભૂલ સહિતના પ્રોબ્લેમ્સ માટે એમ્સના વિદ્યાર્થીઓને મોકો આપવામાં આવશે. 11 ફેબ્રુઆરી સુધી આ ...

 • નાટ્ય સ્પર્ધામાં 28 સ્કૂલનાં 350 વિદ્યાર્થીઓ ભાગ લેશે

  DivyaBhaskar News Network | Feb 22,2019, 03:56 AM IST

  સિટી રિપોર્ટર citybhaskarsurat@gmail.com સ્કૂલ લેવલ પર જ વિદ્યાર્થીઓમાં અભિનયની કલા વિકસે તે માટે રાષ્ટ્રીય કલા કેન્દ્ર અને જી.ડી ગોએન્કા ઈન્ટરનેશનલ સ્કૂલ દ્વારા આંતરશાળા એકાંકી નાટ્ય સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. આ નાટ્ય સ્પર્ધા 22મી ફેબ્રુઆરીના રોજ સાંજે 4 વાગ્યાથી ...

 • આર્મીમાં સામેલ થવા 35 યુવાનો એકબીજાને આપે છે ટ્રેનિંગ

  DivyaBhaskar News Network | Feb 22,2019, 03:56 AM IST

  સુરતના દોડ જિંદગી ગ્રુપના 35 યુવાનો છેલ્લા 7 થી 8 મહિનાથી આર્મીમાં જવા માટે પ્રેક્ટિસ કરી રહ્યા છે. ડિંડોલીના વિશાલ પાટીલ આર્મીમાં જવાની ઈચ્છા ધરાવતા હતા. જેથી એમણે પોતાના ટ્રેનિંગના વીડિયો સોશિયલ મીડિયા પર મૂકવાનુ શરૂ કર્યું હતું, જેમાં સંદીપ ...

 • સુ.ડી.કો. બેંકની બાલ્દા શાખાનું લોકાર્પણ

  DivyaBhaskar News Network | Feb 22,2019, 03:56 AM IST

  સુરત| સુરત અને તાપી જિલ્લામાં 110 વર્ષથી કાર્યરત સહકારી બેંક ધી સુરત ડિસ્ટ્રીક્ટ કો.ઓપરેટીવએ ગ્રામીણ વિસ્તારના મહત્તમ લોકોને બેંકિંગ સુવિધા પુરી પાડવા વિસ્તૃતિકરણ શરૂ ર્ક્યુ છે. જે અંતર્ગત બેંકની 96મી શાખા તાપી જિલ્લાના છેવાડાના તાલુકા કુકરમુંડાના બાલ્દા ગામે એટીએમ તથા ...

 • ચેક બાઉન્સમાં જુનાગઢના ડેવલપર્સને 1 વર્ષની સજા

  DivyaBhaskar News Network | Feb 22,2019, 03:55 AM IST

  રૂપિયા 21 લાખના ચેક બાઉન્સના કેસમાં જુનાગઢના ડેવલપર્સ એવા આરોપી મહેશ જીવરાજ ડોબરિયાને રૂપિયાને અત્રેની કોર્ટે એક વર્ષની સજા અને ચેકની રકમ ચૂકવવા હુકમ કર્યો હતો. કેસની વિગત મુજબ ફરિયાદી કિરિટ સોજિત્રાએ આરોપી પાસેથી પૂણા વિસ્તારમાં બે ફલેટ ખરીદયા હતા. ...

 • ભેસાણમાં ટવેરા કારમાં દેશી દારૂની ખેપ મારતાં બે ઝડપાયા

  DivyaBhaskar News Network | Feb 22,2019, 03:55 AM IST

  સુરત | રાંદેર પોલીસની હદમાં બુધવારે મોડી રાત્રે ગાંધીનગરની વિજિલન્સ ત્રાટકી હતી. આ દરમિયાન ભેસાણ ગામ નજીક શંકાસ્પદ ટવેરા કારને અટકાવી તપાસ કરતાં કારમાંથી 900 લિટર દેશી દારૂ મળી આવ્યો હતો. વિજિલન્સે નૂર મહોમદ ઈસ્માઇલ શેખ અને સૈયદ અલતાફ સમદની ...

 • ACB PIસી કે પટેલની બઢતી સાથે બદલી એ ડિવિઝનના DySPબનાવાયા

  DivyaBhaskar News Network | Feb 22,2019, 03:55 AM IST

  શહેર એસીબી પીઆઇ સી કે પટેલની બઢતી સાથે બદલી એ ડિવિઝનના ડીવાયએસપી તરીકે કરવામાં આવી હતી.જ્યારે એસીપી બીએન દવેને ટ્રાફિક એસીપી તરીકેનો કાર્યભાર સોંપવામાં આવ્યો છે. વરાછા, સરથાણા અને કાપોદ્રા સહિતના પાટીદાર બહુમતિવાળા વિસ્તારનો સી કે પટેલને અનુભવ છે.પાટીદાર અનામત ...

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી