• પ્રજાપતિ સમાજની ક્રિકેટ સ્પર્ધા આજથી, 2 મહિના સુધી ચાલશે

  DivyaBhaskar News Network | Feb 17,2019, 03:21 AM IST

  સુરત | 17 ફેબ્રુઆરીથી ઉત્તર ગુજરાત પ્રજાપતિ સમાજ દ્વારા છઠ્ઠી ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન મગોબ - પરવત પાટીયા સુરત મ્યુનિસિપલના ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવ્યું છે. આ વર્ષે ટુર્નામેન્ટમાં 24 ટીમો ભાગ લઈ રહી છે. આ ટુર્નામેન્ટનો મુખ્ય ધ્યેય સુરત ખાતે ઉત્તર ...

 • સિંગાપુરી ક્રિકેટ સ્પર્ધામાં લાઇવ સ્પોર્ટ્સની ટીમ વિજેતા

  DivyaBhaskar News Network | Feb 17,2019, 03:21 AM IST

  સુરત | હાલમાં જ 24મી રાંદેર ઇસ્લામ જિમખાનામાં 24મી સિંગાપુરી ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બીજીવાયએમની ટીમે 76 રન બનાવી ઓલ આઉટ થઈ ગઈ હતી. આ 77 રનનો પીછો કરવા ઉતરેલી લાઈવ સ્પોર્ટ્સની ટીમે 7 ઓવરમાં આ રન ...

 • એશિયન પાવર લિફ્ટિંગ માટે અંજલીની પસંદગી કરાઈ

  DivyaBhaskar News Network | Feb 17,2019, 03:21 AM IST

  સુરત | હાલમાં જ બંગાળના કોલકાતા ખાતે ઇન્ડિયન પાવર લિફ્ટિંગ એસોસિએશન દ્વારા ફેડરેશન કપ સ્પર્ધા યોજવામાં આવી હતી, જેમાં સુરતની અંજલી સાંગલેએ 47 કિગ્રા વેઇટ કેટેગરીમાં કુલ 262 કિગ્રા વજન ઊંચકી સિલ્વર મેડલ પ્રાપ્ત કરી સુરત તથા ગુજરાતનું નામ રોશન ...

 • વિદ્યાર્થિનીઓ માટે સ્કેટ ડાન્સ અને સ્લો સાઇકલિંગ યોજાઈ

  DivyaBhaskar News Network | Feb 17,2019, 03:21 AM IST

  સુરત | લીલાબા ડાહ્યાભાઈ વજેરામ કન્યા વિદ્યાલય ખાતે ધોરણ-1 થી 8ની વિદ્યાર્થિનીઓ માટે શિયાળુ રમતોત્સવનું આયોજન કરાયું હતું, જેમાં બાળકોએ સ્લો સાઈકલિંગ અને સ્કેટિંગ ડાન્સ જેવી રમતોમાં ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં 200 થી વધારે વિદ્યાર્થિનીઓએ ભાગ લીધો હતો. એ ...

 • ઓફિસર્સ જિમખાના ખાતે 1000 લોકોએ શૂટિંગ કેમ્પમાં ભાગ લીધો

  DivyaBhaskar News Network | Feb 17,2019, 03:21 AM IST

  સુરત | ગુજરાત સ્ટેટ રાઈફલ ક્લબ આયોજિત શૂટિંગ એસોસિએશન ઓફ સુરત ડિસ્ટ્રિક્ટ સંચાલિત બેઝિક રાઇફલ પિસ્તોલ શૂટિંગ કેમ્પનું આયોજન સુરત ઓફિસર્સ જિમખાના ખાતે કરવામાં આવ્યું હતું. આ 1 મીટર શૂટિંગ રેન્જનું ઉદ્ધાટન સ્પોર્ટ્સ મિનિસ્ટર ઇશ્વરસિંહ પટેલ અને સુરતના કલેક્ટર ધવલ ...

 • ટેમ્પલ જ્વેલરી, રેપઅપ સાડી ડિસ્પ્લે કરાઈ

  DivyaBhaskar News Network | Feb 17,2019, 03:21 AM IST

  સુરતની તાજ ગેટ વે હોટેલમાં કારા એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યંુ હતંુ, જેમાં વેડિંગ સિઝન માટે જરદોશી વર્ક, મીનાકારી વર્ક, ટેમ્પલ જ્વેલરી જેવા ઓર્નામેન્ટ્સ તેમજ જરદોશી વર્ક, હેન્ડ વર્ક, જરીવર્ક અને ગામઠી પ્રિન્ટના ગાઉન્સ, ડ્રેસ અને ટોપ્સ ડિસપ્લે કરવામાં આવ્યા હતા. ...

 • બ્લેક ડે થીમ પર ક્વીન્સે જવાનોને આપી શ્રદ્ધાંજલિ

  DivyaBhaskar News Network | Feb 17,2019, 03:21 AM IST

  સુરતના પાલ ખાતે આવેલા હોલમાં ક્વિન્સ ક્લબ દ્વારા બ્લેક ડે થીમ પર પુલવામામાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ આપવા માટે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ક્લબનાં 20 મહિલાઓ દ્વારા કેન્ડલ પ્રગટાવવામાં આવી હતી, ચાર્ટ પર મેસેજ અને સ્લોગન લખી ...

 • શાદી કે સાઇડ ઇફેક્ટ્સમાં પોતાના લગ્ન જીવનના અનુભવ શેર કર્યાં

  DivyaBhaskar News Network | Feb 17,2019, 03:21 AM IST

  વેસુ ખાતે રોયલ પર્લ્સ કિટી ગ્રુપ દ્વારા કસીનો પાર્ટીનું આયોજન કરાયું સુરતનાં વેસુ ખાતે આવેલા એક રેસ્ટોરન્ટમાં રોયલ પર્લસ કિટી ગ્રુપ દ્વારા કસીનો થીમ પર કિટી પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતંુ, જેમાં 20 મહિલાઓએ બ્લેક અને રેડ થીમ પર ...

 • વણથંભ્યો વિરોધ | ત્રીજા દિવસે પણ લોકોના હૈયાનો આક્રોશ રસ્તા પર ‘શહીદોને ન્યાય આપો’ની માંગ સાથે સુરત,તાપી જિલ્લામાં બંધ પળાયો

  DivyaBhaskar News Network | Feb 17,2019, 03:21 AM IST

  બારડોલી | આતંકી હુમલાના વિરોધમાં પાકિસ્તાનનો રાષ્ટ્રધ્વજ સળગાવી પાકિસ્તાન વિરોધી સૂત્રોચ્ચાર કરાયા હતા. અને રોષે ભરાયેલા લોકોએ ફરીથી સર્જિકલ સ્ટ્રાઈક કરવા માટે જણાવ્યું હતું. બારડોલી કામરેજ i સોનગઢમાં સ્વયંભૂ બંધ પળાયું | સોનગઢ નગરમાં પણ બનાવના વિરુદ્ધમાં વેપારીઓ દ્વારા પોતાના ...

 • ઉકાઈમાં શહીદો માટે કેન્ડલ માર્ચ

  DivyaBhaskar News Network | Feb 17,2019, 03:21 AM IST

  સોનગઢ | 14મી ફેબ્રુઆરીના રોજ જમ્મુ કાશ્મીરમાં આંતકી હુમલામાં 44 જવાનો શહીદ થતા દેશભરમાં રોષ જોવા મળી રહ્યો છે. લોકો શહીદોને શ્રદ્ધાંજલી આપી રહ્યા છે ત્યારે ઉકાઈના વર્કશોપ બજાર ખાતે પણ ઉકાઈના નગરજનો સ્વયંભૂ એકત્ર થઈ કેન્ડલ માર્ચ કાઢી શહીદોને ...

 • સુબીરમાં સાગી લાકડાં સહિત 5 લાખના મુદ્દામાલ સાથે 3 ઝડપાયા

  DivyaBhaskar News Network | Feb 17,2019, 03:20 AM IST

  ઉત્તર ડાંગ વન વિભાગ હસ્તકના સુબીર રેંજ વિસ્તારના જંગલમાં વૃક્ષછેદન પ્રવૃત્તિ ફુલીફાલી હોવાની જાણ નાયબ વન સંરક્ષક અગ્નીશ્વર વ્યાસને થતાં તેઓના માર્ગદર્શન હેઠળ સુબીર રેંજના આરએફઓ એ. એલ. પ્રજાપતિ અને સિંગાણા રેંજના આરએફઓ વી. આર. ચાવડા સહિત સ્ટાફે સંયુક્ત સર્ચ ...

 • ઓલપાડમાં શહીદો માટે કેન્ડલ માર્ચ યોજાઈ

  DivyaBhaskar News Network | Feb 17,2019, 03:01 AM IST

  ટકારમા | પૂલવામાં થયેલા આતંકી હુમલામા 40થી વધુ જવાનોંને મોત થતા સમગ્ર ભારતભરમા આતંકવાદિઓ વિરુધ્ધ રોષ ફાટી નીકળ્યો છે. ત્યારે આજરોજ મોડી સાંજે ઓલપાડમા ઓલપાડના ધારાસભ્ય મુકેશભાઇ પટેલની આગેવાની હેઠળ કેન્ડલ માર્ચ સુઘન કોમ્પ્લેક્સથી નીકળી ઓલપાડ ગ્રામપંચાયત ભવન સુધી જઈ ...

 • પ્રોહિબિશનના ગુનામાં જવાબદાર પોલીસ કર્મી સામે કાર્યવાહીમાં ભેદભાવ થયાની ચર્ચા

  DivyaBhaskar News Network | Feb 17,2019, 03:01 AM IST

  ઓલપાડ પોલીસ સ્ટેશનના સાયણ વિસ્તારમાંથી સતત બે વાર મોટા પાયે વિદેશી દારૂનો જથ્થો સ્ટેટ વિજિલન્સ દ્વારા પકડવામાં આવ્યો છે. ડી.જી.પી એ ઓલપાડ પોલીસ સ્ટેશનના અધિકારી ઓને ફરજ મુક્ત કર્યા છે. ત્યારે જ બીજી બાજુ કીમ પોલીસ સ્ટેશનની હદમાં 10 લાખનો ...

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી