• બજાણામાં નજીવી બાબતે દુકાનદાર પર હુમલો

  DivyaBhaskar News Network | May 20,2019, 06:57 AM IST

  પાટડી | તાલુકાના બજાણા ગામે જૈન દેરાસર પાસે દુકાન ધરાવતા દિપકભાઇ પ્રવિણભાઇ શાહ સાથે નાસ્તાના પડીકા બદલવા બાબતે ગામમાં રહેતા સલુભા અલેફખાન મલિક સાથે ઉગ્ર બોલાચાલી થઇ હતી. જેમાં ઉશ્કેરાયેલા સલુભા મલેક, રતનબાઇ મલેક, સરફરાજ મલેક, અલ્તાફ મલેક અને ઉમરખાન ...

 • ઝીંઝુવાડાના ડોક્ટરના આગોતરા HCમાં મંજૂર

  DivyaBhaskar News Network | May 20,2019, 06:57 AM IST

  ઝીંઝુવાડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના તાબામાં આવતા વિસાવડી સબ સેન્ટરમાં નર્સ તરીકે ફરજ બજાવતા મયુરીબેન કાળુભાઇ પરમારે ગત 24મી એપ્રિલે વિસાવડી સબસેન્ટરમાં એક્સપાયરી ડેટની સંખ્યાબંધ ગોળીઓ ખાઇને મોતને વ્હાલુ કર્યુ હતુ. આ ઘટના બાદ મૃતક નર્સ મયુરીના પિતા કાળુભાઇ પરમારે ડો.નરેશ ...

 • કાળઝાળ ગરમીની પ્રવાસન ક્ષેત્ર પર અસર વર્તાઈ ગરમીના કારણે દોઢ મહિનામાં માત્ર 350 જ પ્રવાસીઓ

  DivyaBhaskar News Network | May 20,2019, 06:57 AM IST

  રણ સિવાય વિશ્વમાં ક્યાંય ન જોવા મળતા ઘૂડખર માટે સને 1973માં કચ્છના નાના રણના 4954 ચો.કિ.મી.વિસ્તારને ઘૂડખર અભયારણ્ય વિસ્તાર તરીકે રક્ષિત કરવામાં આવ્યો હતો. રણમાં ઘૂડખર સહિત ચિંકારા, કાળીયાર, રણ લોંકડી, વરૂ, નાવર સહિતના સસ્તન પ્રાણીઓ વસવાટ કરે છે. બીજી ...

 • બજાણામાં દોઢ કરોડના રોડના કામમાં રૂ.47 લાખનું ડાયવર્ઝન કરવાનું ભૂલાયું

  DivyaBhaskar News Network | May 19,2019, 07:05 AM IST

  પાટડી તાલુકાના બજાણા ગામમાંથી પસાર થતો હાઇવે બિસ્માર બનતા વાહનચાલકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. જેમાં બજાણામાં રૂ. 1.49 કરોડના રસ્તાના કામમાં તંત્ર રૂ.47 લાખનું ડાયવર્ઝન કરવાનું જ ભુલી ગયું હતુ. આથી બજાણામાં ડાયવર્ઝન વગર જ રસ્તાનું કામ હાથ ધરાતા ટ્રાફિક ...

 • પાનવામાં જુગાર રમતા 6 શખ્સો ઝબ્બે

  DivyaBhaskar News Network | May 18,2019, 07:16 AM IST

  પાટડી | દસાડા પોલીસે બાતમીના આધારે પાટડી તાલુકાના પાનવા ગામે જુગાર અંગેનો દરોડો પાડ્યો હતો. જ્યાં રમેશભાઈ ઠાકોર, પરમેશભાઈ ઠાકોર, કનુભાઈ ઠાકોર, રમેશભાઈ ઠાકોર, સરવનભાઈ ઠાકોર અને રમેશભાઈ ઠાકોરને તીનપત્તીનો જુગાર રમતા પકડાયા હતા. રૂ. 10, 260ના મુદ્દામાલ જપ્ત કરયો ...

 • વાલેવડામાં દંપતી વચ્ચે સમાધાન કરાવનારા સામે દુષ્કર્મની ફરિયાદ

  DivyaBhaskar News Network | May 17,2019, 07:06 AM IST

  વાલેવડા ગામની મહિલાનો પતિ પાંચ વર્ષ અગાઉ અન્ય મહિલા સાથે સંબધના મામલે ગામ છોડીને જતો રહ્યો હતો. ત્યારે વાલેવડા ગામની મહિલા સરપંચના પતિએ બન્ને પતિ-પત્નિ વચ્ચે સમાધાન કરાવ્યાનો લાભ લઇ એ મહિલા સાથે બે વર્ષમાં ચારથી પાંચ વખત દુષ્કર્મ આચર્યાની ...

 • ચોમાસાને 2 મહિના બાકી પણ ખારાઘોઢાના ખાલી તળાવમાં 100 મશીનોનો ખડકલો

  DivyaBhaskar News Network | May 17,2019, 07:06 AM IST

  ખારાઘોઢા જૂનાગામ ખાતે આવેલું પાંચ ગામોને જોડતુ નવુ તળાવ આકરા ઉનાળામાં જ ખાલીખમ રહેતા 1500થી પણ વધારે ખેડૂતોની અંદાજે 5000 એકર જમીન તરસી બની છે. હાલમાં ખાલી તળાવમાં ખેડૂતો દ્વારા વરસાદની રાહમાં 100થી વધુ પાણી ખેંચવાના મશીનોનો ખડકલો કરાયો છે. ...

 • પાટડીમાં દબાણ અને પાર્કિંગ બાબતે પોલીસનું પેટ્રોલિંગ

  DivyaBhaskar News Network | May 16,2019, 07:07 AM IST

  પાટડીની મુખ્ય બજાર, દાણા પીઠા, વિજય ચોક, ગાડી દરવાજા અંદર અને બહાર, જૂના બસસ્ટેન્ડ અને ચાર રસ્તે ઠેર ઠેર દબાણ અને પાર્કીંગના પ્રશ્ને લોકો પરેશાન થઇ રહ્યા હતા. પાટડી પીએસઆઇ વી.એન.ચૌધરી, નિલેશભાઇ રથવી, જેંતીભાઇ લેંચીયા અને અનિરૂધ્ધસિંહ ઝાલા સહિતના ...

 • રણમાં બે વર્ષમાં રણલોંકડીની સંખ્યા બમણી થઇ

  DivyaBhaskar News Network | May 16,2019, 07:06 AM IST

  રણમાં દુર્લભ ઘુડખર, નિલગાય, વરૂ, નાવર, ઝરખ, રણબિલાડી અને કાળીયાર સહિતના પ્રાણીઓ વસવાટ કરે છે. જ્યારે ખારાઘોઢાના આ વેરાન રણમાં લુપ્ત થઇ રહેલી રણલોંકડીની સંખ્યા છેલ્લા બે વર્ષમાં બમણી થઇને 100થી પણ વધુ સંખ્યામાં હોવાનું વનવિભાગનું માનવુ છે. આ રણલોંકડી ...

 • પાટડી પાસે અકસ્માતના બે બનાવોમાં બે યુવાનના મોત

  DivyaBhaskar News Network | May 16,2019, 07:06 AM IST

  પાટડી પથંકમાં બુધવારે અકસ્માતના બે બનાવોમાં બે યુવાનોના કમકમાટીભર્યા મોત નિપજવાની ઘટના બની હતી. જેમાં પાટડી વિરમગામ રોડ પર રોડ નીચે પટકાતા બાઇક સવાર યુવાનનું મોત નિપજ્યું હતુ. જ્યારે છાબલી પાસે ટ્રેનની અડફેટે અસ્થિર મગજના યુવાનનું મોત નિપજવાની ગોઝારી ઘટના ...

 • વિશ્વ હિન્દુ પરીષદ અને બજરંગ દળ દ્વારા યુવા પ્રશિક્ષણ વર્ગનું આયોજન

  DivyaBhaskar News Network | May 15,2019, 07:00 AM IST

  પાટડી | વિશ્વ હિન્દુ પરીષદ અને બજરંગદળ સૌરાષ્ટ્રપ્રાંત દ્વારા યુવા શૌર્ય પ્રશીક્ષણ વર્ગનું આયોજન કરાયુ છે. પાટડીની સુરજમલજી હાઇસ્કુલમાં તા.12 મેથી 19 મે દરમિયાન યોજાયેલ આ શિબિરમાં 150 થી વધુ બાળકોને જુડો, કરાટે, રાઇફલ શુટીંગ, લાઠીદાવ, ઓબસ્ટીકલ, તીરંદાજી, યોગાશન, ધ્યાન, ...

 • પાટડીમાં ગણપતિ મંદિરનો પ્રથમ પાટોત્સવ

  DivyaBhaskar News Network | May 15,2019, 07:00 AM IST

  પાટડીમાં શ્રી સિધ્ધી વિનાયક ગણપતી મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને એક વર્ષ પૂર્ણ થતાં પ્રથમ પાટોત્સવની ભવ્ય ઊજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ભવ્ય શોભાયાત્રા, મહા આરતી, અન્નકૂટ અને રાસ ગરબામાં માનવ મહેરામણ ઉમટ્યો હતો. પાટડી જમાદાર વાસે તાલુકાનું એક માત્ર ...

 • પાટડી ખાતે ખારાપાટ ક્ષત્રિય ઠાકોર સમાજનો 8મો સમૂહ લગ્નોત્સવ

  DivyaBhaskar News Network | May 13,2019, 06:51 AM IST

  પાટડી ખાતે ખારાપાટ ક્ષત્રિય ઠાકોર સમાજનો 8મો સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો. જેમાં કુલ 66 દંપતીઓએ પ્રભુતાના પગલા પાડ્યા હતા. જેમને પાનેતર, તિજોરી અને સેટી સહીતની ચીજવસ્તુઓ કરીયાવરમાં આપવામાં આવી હતી. પાટડી ખાતે ખારાપાટ ક્ષત્રિય ઠાકોર સમાજનો 8મો સમૂહ ...

 • પાટડીમાં ખારાપાટ વણકરસમાજ સમુહલગ્ન સમિતિ આયોજીત 21મો સમુહ લગ્નોત્સવ

  DivyaBhaskar News Network | May 13,2019, 06:51 AM IST

  પાટડીમાં ખારાપાટ વણકરસમાજ સમુહલગ્ન સમિતિ આયોજીત 21મો સમુહ લગ્નોત્સવ પાટડી મુકામે ધામધૂમથી યોજાયો હતો. જેમાં કુલ 31 નવદંપતીઓએ પ્રભુતામા પગલા પાડયા હતા. આ સમુહલગ્ન મહોત્સવમાં ધારાસભ્ય નૌશાદભાઈ સોલંકી, ગોરધનદાસ બાપુ (કેશરડી), ભાણદાસ બાપુ (દસાડા), ડો.મહેન્દ્રભાઇ મુંજપરા, જિલ્લા ભાજપ ...

 • ઝીંઝુવાડા નર્સ આપઘાત કેસ : તબીબ ન પકડાતા આત્મવિલોપનની ચીમકી

  DivyaBhaskar News Network | May 11,2019, 07:00 AM IST

  ઝીંઝુવાડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં નર્સ તરીકે ફરજ બજાવતી યુવતીએ ગત 24 એપ્રિલે ગોળીઓ ખાઇ આપઘાત કર્યો હતો. આ યુવતિના પિતાએ ઝીંઝુવાડાના ડોક્ટરના ત્રાસથી દીકરીએ આપઘાત કર્યાની ફરીયાદ નોંધાવી હતી. જેના 15 દિવસ વિતવા છતાં પોલીસ દ્વારા આરોપીની અટક ના કરાતા ...

 • અમદાવાદ મેઘાણીનગર ખાતે રહેતા 60 વર્ષીય મગનભાઇ લાલજીભાઇ વાણીયા

  DivyaBhaskar News Network | May 11,2019, 07:00 AM IST

  અમદાવાદ મેઘાણીનગર ખાતે રહેતા 60 વર્ષીય મગનભાઇ લાલજીભાઇ વાણીયા પોતાની રિક્ષા લઇને અમદાવાદથી માલવણ હાઇવે પરથી પસાર થઇ રહ્યાં હતા. દરમિયાન માલવણ ટોલટેક્ષ પાસે રીક્શાના ચાલકે અચાનક કાબુ ગુમાવી દેતા રીક્શા પલ્ટી ખાઇ ગઇ હતી. આ બનાવમાં રીક્શા ચાલક ...

 • કચ્છના નાના રણમાં રહેતાં 2000 અગરિયા પરીવારો માટે પાણી પુરવઠા

  DivyaBhaskar News Network | May 11,2019, 07:00 AM IST

  કચ્છના નાના રણમાં રહેતાં 2000 અગરિયા પરીવારો માટે પાણી પુરવઠા વિભાગ દ્વારા ટેન્કરો મારફતે અપાતુ પીવાનું પાણી 20 દિવસે એકવાર પહોંચે છે. આથી છેવાડાના માનવી તરીકે ઓળખાતા અગરિયા સમુદાયને ખરા બપોરે 45થી 46 ડીગ્રી તાપમાનમાં પીવાના પાણીની એક એક બુંદ ...

 • પાટડીના રણાસર તળાવમાં ટેટી ચહાટીયાનું ગેરકાયેદ વાવેતર

  DivyaBhaskar News Network | May 09,2019, 07:05 AM IST

  પાટડી પાલિકા હસ્તકના તળાવમાં આકરા ઉનાળામાં 40થી 50% જેટલું પાણી બચ્યું છે. જ્યારે તંત્રની ઘોર બેદરકારીના કારણે સિંચાઇ ખાતાના તળીયાઝાટક તળાવમાં 400 એકરમાં 5 વર્ષથી ગેરકાયદેસર ચાહટીયો અને ટેટીના વાવેતરનો રાફડો ફાટ્યો છે. જ્યારે સિંચાઇ વિભાગ અને રેવન્યુ વિભાગ અેકબીજાને ...

 • રણકાંઠા 45 ડિગ્રી સાથે અગનભઠ્ઠીમાં ફેરવાતાં વિદેશી પક્ષીનો વિદાય થયાં : પર્યટકોમાં નિરાશા

  DivyaBhaskar News Network | May 08,2019, 06:56 AM IST

  માનવીય ખલેલથી પર એવા વેરાન રણમાં દર વર્ષે શીયાળો ગાળવા આવતા વિદેશી નયનરમ્ય પક્ષીઓના ઝુંડ રણકાંઠામાં પડતી 45 ડીગ્રીની કાળઝાળ ગરમીમાં રણવિસ્તારમાંથી સામુહિક ઉડાન ભરી વિદાયમાન થયા છે. આથી રણની મુલાકાતે આવતા સ્થાનિક પ્રવાસીઓ અને વિદેશી પર્યટકોને ઘૂડખર સહિતના સસ્તન ...

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી