• થાનગઢના શિક્ષકને પ્રતિભાશાળી રચનાકાર સન્માન એનાયત

  DivyaBhaskar News Network | May 26,2019, 07:25 AM IST

  થાન | વિશ્વ હિન્દી રચનાકાર મંચ દ્વારા રાષ્ટ્રભાષા પ્રચાર પ્રસાર હેતુ રચનાકાર પ્રોત્સાહન યોજના જે.એમ.ડી પ્બલીકેશન દિલ્હી દ્વારા પુસ્તક ભારતના પ્રતિભાશાળી કવિ અને કવિયત્રીનું આયોજન કરાયુ હતુ઼. થાન મ્યુનિસીપલ હાઇસ્કુલના સમીર ઉપાધ્યાયની રચનાત્મક યોગદાન બદલ વિશ્વ હિન્દી રચનાકાર મંચ દ્વારા ...

 • રણકાંઠામાં વ્યાજખોરોનો ત્રાસ : રૂ. 2.50 લાખનું વ્યાજ 33.65 લાખ

  DivyaBhaskar News Network | May 26,2019, 07:00 AM IST

  પાટડી નગર સહિત પાટડી પંથકમાં ધમધમતી ડાયરી સીસ્ટમ અને વ્યાજખોરોના ત્રાસથી અનેક લોકોને પરિવારજનો સાથે ગામ છોડી જવાનો વારો આવ્યો છે. જેમાં પાટડીના મુલાડા ગામના શખ્સે એક શખ્સ પાસે પોતાનું 14 વિઘાનું ખેતર ગીરવે મૂકી રૂ.2.50 લાખ લીધા હતા. થોડા ...

 • આરૂણી વિદ્યાલય નાં તાલુકામાં પ્રથમ ત્રણ વિદ્યાલય ઝળક્યા

  DivyaBhaskar News Network | May 26,2019, 06:50 AM IST

  મૂળી |મૂળી તાલુકાનાં સરા ગામે આવેલ આરૂણી વિદ્યાલય નાં ત્રણ વિદ્યાર્થીઓ તાલુકામાં પ્રથમ રહ્યા હતા. જેમાં પ્રથમ નંબરે 98.86 પીઆર સાથે મુનિયા રસિકભાઇ, દ્વિતિય 98.61 પીઆર સાથે ઝાલા હિરલબા તેમજ 98.18 પીઆર સાથે જયદિપ મકવાણા તૃતિય તાલુકામાં નંબર મેળવી શાળા ...

 • જોરાવરનગરમાં સતવારા બોર્ડીગ અને કન્યા છાત્રાલયનો ઉદ્્ઘાટન સમારોહ

  DivyaBhaskar News Network | May 26,2019, 06:35 AM IST

  ઝાલાવાડ સતવારા સમાજ દ્વારા જોરાવરનગરમાં એક કરોડથી વધુની ખર્ચે તૈયાર થયેલી બોર્ડીંગ અને કન્યા છાત્રાલયનું ઉદ્દઘાટન મુખ્યમંત્રીના હસ્તે 5 જૂને કરવામાં આવશે. ઉદ્દઘાટન સમારંભ પ્રસંગે સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. કાર્યક્રમ માટે સતવારા સમાજના આગેવાનો દ્વારા સુરેન્દ્રનગર જિલ્લાના ગામો-ગામ ફરીને કંકોત્રી વિતરણ ...

 • લીંબડીના બળોલ-જનસાળી વચ્ચે માનવ કંકાલ મળી આવ્યું

  DivyaBhaskar News Network | May 26,2019, 06:35 AM IST

  લીંબડી તાલુકાના બળોલ અને જનસાળી ગામ વચ્ચેના વિસ્તારમાં કોઈ અજાણ્યા માણસનું હાડપિંજર મળી આવ્યું હતું. આ કંકાળથી થોડે દૂર પર્સ પણ મળી આવ્યું હતું. જેમાં અજાણ્યા વ્યક્તિનો ફોટો અને વીઝીટીંગ કાર્ડ સહિતના દસ્તાવેજો મળતા પાણશીણા પોલીસે કંકાળની ઓળખ માટે તપાસ ...

 • ધ્રાંગધ્રા એસ.ટી ડેપોના મહિલા કંડકટરે પ્રમાણિકતા દાખવી

  DivyaBhaskar News Network | May 26,2019, 06:15 AM IST

  ધ્રાંગધ્રાના એસ.ટી ડેપોમાં ફરજ બજાવતા મહિલા કંડકટરને બસમાંથી રોકડ રૂપિયા અને સોનાના ઘરેણાં ભરેલુ પાકીટ મળ્યુ હતું. જે ડેપો મેનેજર પાસે જમા કરાવી મુળ માલીકને પરત કરીને ઈમાનદારીનુ઼ ઉદાહરણ પુરૂ પાડ્યુ હતું. દુનિયામા ઈમાનદારીથી ફરજ બજાવતા અનેક લોકો જોવા ...

 • ચોટીલાથી રાજકોટ જતી ખાનગી ટ્રાવેલ્સ મોલડી પાસે પલટી જતાં મહિલાનું મોત

  DivyaBhaskar News Network | May 26,2019, 06:10 AM IST

  ચોટીલાના મોલડી પાસે સ્પીડમાં જતી ખાનગી ટ્રાવેલ્સની મીનીબસ વળાંક ન વળતા પલટી મારી ગઇ હતી. જેમાં એક મહિલાનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતુ. જ્યારે 20 લોકો ઇજાગ્રસ્ત થતા સારવાર માટે ચોટીલા રેફરલ હોસ્પિટલે તથા વધુ સારવાર અર્થે રાજકોટ મોકલાયા હતા. ...

 • વઢવાણમાં બાઇકની ચાવી કાઢી યુવાનના સોનાના દોરાની લૂંટ

  DivyaBhaskar News Network | May 25,2019, 07:30 AM IST

  સુરેન્દ્રનગર અને રતનપરના ત્રણ શખ્સોએ વઢવાણ 80 ફૂટ રોડ શાકમાર્કેટ બાપાસીતારામની મઢુલી પાસે બાઇક લઇને જતા યુવાનને રસ્તામાં રોકી ચાવી કાઢી લઇને ઝપાઝપી કરી હતી. ત્યારબાદ પથ્થરો ફેંકી યુવાનને ઇજાઓ કરી રૂ. 80 હજારના સોનાની લૂંટ કરી જાનથી મારી નાંખવાની ...

 • લોક માન્યતા... જો ટિંટોડી 4 ઇંડા મૂકે તો ચારેય દિશામાં વરસાદ પડે

  DivyaBhaskar News Network | May 25,2019, 06:40 AM IST

  લીંબડી તાલુકાના ભોયકાની નદીના પટમાં ટીટોડીએ ચાર ઈંડા મુક્યા છે. લોક વાયકા મુજબ ટીટોડી જો ઈંડા નીચે મૂકે તો વરસાદ ઓછો અથવા સામાન્ય રહે છે અને જો ઉંચી જગ્યાએ ચાર ઈંડા મૂકે તે વર્ષે વરસાદ વધુ અને ચારેય દિશામાં પડે ...

 • જિલ્લામાં 42.8 ડિગ્રીએ લોકો શેકાયા હતા

  DivyaBhaskar News Network | May 24,2019, 07:25 AM IST

  સુરેન્દ્રનગર જિલ્લામાં તાપમાનનો પારો 45 ડિગ્રીએ પહોંચી ગયો હતો. થોડા દિવસોથી તાપમાનમાં થઇ રહેલા વધઘટના કારણે લોકો બફારા સાથે ગરમીમાં શેકાઇ રહ્યા છે. લઘુતમ તાપમાન અને મહત્તમ તાપમાન પણ ફેરફારો થતા તેની અસર જનજીવન પર થઇ રહી છે. તા. 20મેના ...

 • ઘાસપુર ગામમાં ઝેર ઓકતી ફેક્ટરી ખેડૂતોની જમીનનો ખાત્મો બોલાવશે : ખેડૂતો લાલઘૂમ

  DivyaBhaskar News Network | May 24,2019, 06:55 AM IST

  પાટડી તાલુકાના ઘાસપુર ગામે ઝેર ઓકતી કમિકલ ફેક્ટરીના કારણે આજુબાજુના ગામોના ખેડૂતોની મહામુલી જમીન અને પાકનો ખાત્મો બોલાઇ રહ્યો છે. આથી રોષે ભરાયેલા ગ્રામજનો અને આજુબાજુના ગામના ખેડૂતોએ આ યુનિટ તાત્કાલિક બંધ કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ...

 • ત્રણેય આરોપી મને રણમાં ગાડીમાં નાખી બાઇકમાં નાસી છૂટ્યા હતા

  DivyaBhaskar News Network | May 24,2019, 06:55 AM IST

  દસાડાના યુવાનના અપહરણ અને લૂંટ કેસમાં પોલીસે ફરીયાદીના ભાઇ સહિત ચારેય આરોપીઓને ઝબ્બે કર્યા હતા. આ કેસના ફરીયાદીએ જણાવ્યું કે, ત્રણેય અપહરણકર્તા મને રણમાં ગાડીમાં નાખી બાઇકમાં નાસી છૂટ્યા હતા તો એ બાઇક સવારની દિશામાં પણ તપાસ થવી જોઇએ. ...

 • પાટડીમાં સ્વામિનારાયણ મંદિરમાં સત્સંગ સભા સંપન્ન

  DivyaBhaskar News Network | May 24,2019, 06:55 AM IST

  પાટડીના પ્રમુખ સ્વામિ માર્ગ પર આવેલા અંબિકાનગરના મેદાનમાં ત્રિદિવસીય સ્વામિનારાયણ રાત્રી સત્સંગ સભાનું આયોજન કરાયું હતુ. જેમાં પાટડી સહિત આજુબાજુના ગામોમાંથી પધારેલા શ્રોતાઓને કથાનું રસપાન અને દર્શન લાભ લીધો હતો. પાટડીમાં જીન રોડ પર સ્કૂલ ઓફ ડિવોશનની સામે બીએપીએસનું ...

 • પાણશીણામાં મકાન પાસે 5 જુગારીઓ ઝડપાયા

  DivyaBhaskar News Network | May 24,2019, 06:40 AM IST

  લીંબડી તાલુકાના પાણશીણા ગામે રહેણાંકના મકાન પાસે લાઈટના અંજવાળે ખેલાઈ રહેલા તીનપત્તીના જુગારધામ પર પોલીસે દરોડો કર્યો હતો. જેમાં પાંચ જુગારીઓ ઝડપાઈ ગયા હતા. જેમની પાસે રોકડ અને મોબાઈલ મળીને કુલ રૂ.20, 200 નો મુદ્દામાલ કબજે કરાયો હતો. લીંબડી ...

 • લખતરમાં રખડતા આખલાઓના ત્રાસથી છૂટકારો અપાવો : વેપારીઓ

  DivyaBhaskar News Network | May 24,2019, 06:40 AM IST

  લખતરમાં રખડતા આખલાઓના કારણે થતા અકસ્માતો અને તેમના ત્રાસથી વેપારીઓ પરેશાન થઇ ગયા હતા. આથી ગ્રામપંચાયતમાં લેખિત આવેદન પાઠવી આખલાઓને પકડીને મહાજન પાંજરાપોળમાં મુકવા અને શાકમાર્કેટ બકાલીઓને ખુલ્લામાં ન બેસવા દેવા અંગે લેખિત ફરીયાદ કરાઇ હતી. લખતર મેઈન બજારમાં ...

 • વણોદમાં છરી મારનાર યુવાનની જામીન નામંજૂર

  DivyaBhaskar News Network | May 24,2019, 06:20 AM IST

  પાટડી તાલુકાના વણોદ ગામે વિધવા રઝીયાબેન સીપાઈ રહેતા હતા. તા.28 એપ્રિલના રોજના રોજ તેમના દિયર ઈમ્તિયાઝભાઈ સીપાઈએ કૌટુંબીક ભાભી રઝીયાબેન સીપાઈને લગ્ન કરવાનુ કેહતા મહિલાએ ના પાડી હતી. આથી ઉશ્કેરાઈ જઈ ઇમ્તિયાઝભાઇએ રઝીયાબેનપર છરી વડે હુમલો કરી ઈજા કરી પુત્રનુ ...

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી