સોમનાથમાં મુખ્યમંત્રી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં બિલિયર્ડ અને અંજલિબેન બેડમિન્ટન રમ્યાં

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • મુખ્યમંત્રી કોમ્પ્લેક્સમાં બિલીયર્ડ રમ્યા જ્યારે અંજલીબેન બેડમિન્ટન રમ્યાં હતાં

વેરાવળ: ગુજરાતનાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સોમનાથ મહાદેવનાં દર્શન, જલાભિષેક કરી ધન્યતા અનુભવી હતી. તેમણે આ તકે જણાવ્યું હતું કે, પ્રજાએ અમારા પર મૂકેલો વિશ્વાસ લોકોની અપેક્ષા અને આકાંક્ષા અમે સોમનાથદાદાની કૃપાથી સાર્થક કરીશું. વેરાવળમાં સ્વીમીંગ પુલ તથા લેન્ડ સ્કેપીંગ સાથેનું સ્પોર્ટસ કોમ્પ્લેક્સનું મુખ્યમંત્રી અને તેમના પત્ની દ્વારા ઉદ્ઘાટન કરાયું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રી કોમ્પ્લેક્સમાં બિલીયર્ડ રમ્યા જ્યારે અંજલીબેન બેડમિન્ટન રમ્યાં હતાં.