ઉના / 'વાયુ' વાવાઝોડાને લઈને દરિયાઈ વિસ્તારનો ડ્રોન નજારો, જુઓ તસવીરોમાં

કાળા ડિબાંગ વાદળાઓ વચ્ચે દરીયો ગાંડોતૂર, ઝરમર વરસાદ પડ્યો
કાળા ડિબાંગ વાદળાઓ વચ્ચે દરીયો ગાંડોતૂર, ઝરમર વરસાદ પડ્યો
ઊનામાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ
ઊનામાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ
NDRFની ટીમ તહેનાત, વહીવટી તંત્ર સ્ટેન્ડ ટુ
NDRFની ટીમ તહેનાત, વહીવટી તંત્ર સ્ટેન્ડ ટુ
ગીર સોમનાથના કોડીનાર, વેરાવળમાં ધીમી ધારે વરસાદ
ગીર સોમનાથના કોડીનાર, વેરાવળમાં ધીમી ધારે વરસાદ
વાવાઝોડાના પગલે ઊનાના મામલતદાર દરીયાકાંઠાના ગામોમાં દોડી ગયા
વાવાઝોડાના પગલે ઊનાના મામલતદાર દરીયાકાંઠાના ગામોમાં દોડી ગયા

Divyabhaskar.com

Jun 12, 2019, 01:39 PM IST

ઉના:વાયુ વાવાઝોડુ આજે રાત્રે કે કાલે સવારે સૌરાષ્ટ્રના દરિયાકાંઠે દસ્તક દેશે. અરબી સમુદ્રમાં વેરાવળથી 650 કિલોમીટર દૂર કેન્દ્રિત થયેલું વાવાઝોડું વાયુ 140થી 150 કિલોમીટરની સ્પીડથી આગળ વધી રહ્યું છે. 12મી જૂનની મધરાતે અને 13મીના પરોઢે વેરાવળથી દીવ વચ્ચેના દરિયાકાંઠે 165 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન સાથે ત્રાટકે તેવી સંભાવના છે. ત્યારે ઉનાના દરિયાઈ વિસ્તારનો ડ્રોન નજારો તસવીરોમાં જુઓ.

X
કાળા ડિબાંગ વાદળાઓ વચ્ચે દરીયો ગાંડોતૂર, ઝરમર વરસાદ પડ્યોકાળા ડિબાંગ વાદળાઓ વચ્ચે દરીયો ગાંડોતૂર, ઝરમર વરસાદ પડ્યો
ઊનામાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદઊનામાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ
NDRFની ટીમ તહેનાત, વહીવટી તંત્ર સ્ટેન્ડ ટુNDRFની ટીમ તહેનાત, વહીવટી તંત્ર સ્ટેન્ડ ટુ
ગીર સોમનાથના કોડીનાર, વેરાવળમાં ધીમી ધારે વરસાદગીર સોમનાથના કોડીનાર, વેરાવળમાં ધીમી ધારે વરસાદ
વાવાઝોડાના પગલે ઊનાના મામલતદાર દરીયાકાંઠાના ગામોમાં દોડી ગયાવાવાઝોડાના પગલે ઊનાના મામલતદાર દરીયાકાંઠાના ગામોમાં દોડી ગયા
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી