'વાયુ'ની અસર / દીવ, પોરબંદર અને સોમનાથનો દરિયો તોફાની બન્યો, 10 ફૂટ ઉંચા મોજા ઉછળ્યા

The ocean of the ocean became turbid, the rainy weather prevailed in Saurashtra, see photos

દ્વારકાનો દરિયો
દ્વારકાનો દરિયો
દ્વારકાધીશ મંદિરના ઘાટ સુધી પાણી પહોંચી ગયું
દ્વારકાધીશ મંદિરના ઘાટ સુધી પાણી પહોંચી ગયું
The ocean of the ocean became turbid, the rainy weather prevailed in Saurashtra, see photos
દ્વારકાના આસપાસના ગામો ખાલી કરાવાયા

વેરાવળનો દરિયો ગાંડોતૂર બન્યો
વેરાવળનો દરિયો ગાંડોતૂર બન્યો
સોમનાથનો દરિયો
સોમનાથનો દરિયો
The ocean of the ocean became turbid, the rainy weather prevailed in Saurashtra, see photos
વેરાવળમાં ભારે પવન ફુંકાતાં રેલવે સ્ટેશનનું બોર્ડ ઊડ્યું

ભાવનગરના સોનગઢ રેલવે સ્ટેશન પર બાંકડા ઊડીને રેલવે ટ્રેક પર પડ્યા

Divyabhaskar.com

Jun 13, 2019, 03:01 PM IST

રાજકોટ: 'વાયુ' વાવાઝોડાના કારણે સૌરાષ્ટ્રના વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. જેને પગલે દીવ, પોરબંદર અને સોમનાથના દરિયા કિનારે 10 ફૂટ જેટલા ઉંચા મોજા ઉછળી રહ્યા છે. જેની સાથે સાથે ઠેર-ઠેર ભારે પવનો અને ગાજવીજ સાથે વરસાદી માહોલ છવાયો છે. દીવમાં પણ વાવાઝોડાને કારણે દરિયો તોફાની બન્યો હતો.સૌરાષ્ટ્રમાં કાળા ડિબાંગ વાદળો વચ્ચે વરસાદની શરૂઆત થઇ ગઇ છે.

સૌરાષ્ટ્રમાં ક્યાં કેટલો વરસાદ

સૌરાષ્ટ્રમાં કચ્છ જિલ્લાના લખપતમાં 16 મી.મી., દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુરમાં 25 મી.મી., જૂનાગઢ જિલ્લાના વિસાવદરમાં 12 મી.મી.,ભાવનગર જિલ્લાના જેસરમાં 20 મી.મી., અમરેલી જિલ્લાના જાફરાબાદમાં 25 મી.મી., ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકામાં 14 મી.મી, પોરબંદર જિલ્લાના રાણાવાવમાં 12 મી.મી., રાજકોટ જિલ્લાના ધોરાજીમાં 11 મી.મી. તથા જામનગર તાલુકામાં 26 મી.મી. વરસાદ નોંધાયો છે.

X
The ocean of the ocean became turbid, the rainy weather prevailed in Saurashtra, see photos
The ocean of the ocean became turbid, the rainy weather prevailed in Saurashtra, see photos
દ્વારકાનો દરિયોદ્વારકાનો દરિયો
દ્વારકાધીશ મંદિરના ઘાટ સુધી પાણી પહોંચી ગયુંદ્વારકાધીશ મંદિરના ઘાટ સુધી પાણી પહોંચી ગયું
The ocean of the ocean became turbid, the rainy weather prevailed in Saurashtra, see photos
દ્વારકાના આસપાસના ગામો ખાલી કરાવાયાદ્વારકાના આસપાસના ગામો ખાલી કરાવાયા
The ocean of the ocean became turbid, the rainy weather prevailed in Saurashtra, see photos
વેરાવળનો દરિયો ગાંડોતૂર બન્યોવેરાવળનો દરિયો ગાંડોતૂર બન્યો
સોમનાથનો દરિયોસોમનાથનો દરિયો
The ocean of the ocean became turbid, the rainy weather prevailed in Saurashtra, see photos
વેરાવળમાં ભારે પવન ફુંકાતાં રેલવે સ્ટેશનનું બોર્ડ ઊડ્યુંવેરાવળમાં ભારે પવન ફુંકાતાં રેલવે સ્ટેશનનું બોર્ડ ઊડ્યું
The ocean of the ocean became turbid, the rainy weather prevailed in Saurashtra, see photos
ભાવનગરના સોનગઢ રેલવે સ્ટેશન પર બાંકડા ઊડીને રેલવે ટ્રેક પર પડ્યાભાવનગરના સોનગઢ રેલવે સ્ટેશન પર બાંકડા ઊડીને રેલવે ટ્રેક પર પડ્યા

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી