• તપાસ / ઊનાના સનખડા ગામની સીમમાં વાવેલો 1 લાખનો ગાંજો ઝડપાયો

    Divyabhaskar.com | May 22,2019, 10:19 AM IST

    ઊના:સનખડા ગામે માલણ નદીના સામે કાંઠાના સીમ વિસ્તારની એક ખાનગી માલીકીની વાડીમાં મોટાપાયે ગાંજાનું વાવેતર કરાયું હોવાની બાતમી ગીર-સોમનાથ એસઓજીને મળી હતી. આથી ઉચ્ચ અધિકારીઓને જાણ કરાયા બાદ સમગ્ર ટીમ ગાંજાના ખેતરમાં દોડી ગઇ હતી. સ્થળ તપાસમાં આ વાડીમાં 14થી ...

  • અર્જુન એકેડમીનું ધો-10નું ઝળહળતું પરિણામ

    DivyaBhaskar News Network | May 22,2019, 07:36 AM IST

    વેરાવળ : વેરાવળ તાલુકાના સુપાસીમાં આવેલી અર્જુન એકેડમી નું ધોરણ 10 નું ગુજરાતી અને અંગ્રેજી માધ્યમ બંનેનુ 99% પરિણામ આવેલ છે. સમગ્ર ગુજરાતમાં સુપાસી કેન્દ્ર નું પરિણામ 95.56% સાથે પ્રથમ ક્રમાંકે આવેલ છે. શાળાના સંચાલક દેવસીભાઈ જોટવાના જણાવ્યાં મુજબ વિદ્યાર્થીઓ ...

  • વેરાવળની દર્શન સ્કુલની છાત્રા ધો-10માં ઝળકી

    DivyaBhaskar News Network | May 22,2019, 07:36 AM IST

    વેરાવળ : વેરાવળની દર્શન સ્કુલની છાત્રા રાયઠ્ઠા ધ્રુવી 99.99 પીઆર સાથે સમગ્ર રાજ્યમાં પ્રથમ ક્રમે રહી હતી. જે બદલ શાળાનાં પ્રમુખ વિઠ્ઠલાણીએ તેમને શિલ્ડ અને 11000ની રોકડ આપી પ્રોત્સાહીત કરી હતી. તેમજ દર્શન સ્કુલનાં અગીયાર છાત્રો એ-1 ગ્રેડસાથે ઉર્તીણ થયા ...

  • કાજલી ગામે વાડીમાં વિશાળ ચિતલ ચઢી આવ્યું

    DivyaBhaskar News Network | May 22,2019, 07:36 AM IST

    વેરાવળનાં કાજલી ગામે બચુભાઇ કાળાભાઈ ઝાલાની વાડીએ બપોરનાં સમયે છ ફુટ લાબું ચિતલ નજરે ચઢયું હતું. જેની જાણ ગામ લોકોને થતાં લોકોના ટોળા એકઠા થવા લાગ્યા હતા. આ ચિતલ ગામમાં આવેલ ઘર તરફ જતું હોય જેથી ગામના યુવાન પ્રકાશ નાથા ...

  • ઊના શહેરમાંથી 5 વેપારીને ત્યાંથી 60 કિલો પાતળી પોલીથીનની બેગ ઝડપાઇ

    DivyaBhaskar News Network | May 22,2019, 07:26 AM IST

    ઊના નગરપાલિકાએ શહેરનાં મેઇન બજારમાંથી પ્લાસ્ટિકના વેપારીઓને ત્યાં દરોડા પાડી નિયત જાડાઇ કરતાં પાતળી ઝભલા થેલી સહિતનો જથ્થો કબ્જે કરી વેપારીઓને દંડ ફટકાર્યો હતો. ઊના નગરપાલીકા દ્વારા પ્લાસ્ટીકનો ઉપયોગ કરવા વન પર્યાવરણ કાયદાની જોગવાઇ અમલમાં મૂકાયા બાદ પ્રથમ વખત શહેરના ...

  • 7.52 ટકાના ઘટાડા સાથે જૂનાગઢ જિલ્લાનું ધો-10નું 70.81 ટકા પરિણામ, ગીર-સોમનાથનું 70.28 ટકા

    DivyaBhaskar News Network | May 22,2019, 07:26 AM IST

    એજ્યુકેશન રિપોર્ટર, જૂનાગઢ, વેરાવળ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચમાં લેવાયેલ ધો.10ની પરીક્ષાનું પરિણામ 21 મેનાં રોજ જાહેર કરવામાં આવ્યું છે. ધો.10ના પરીણામમાં સમગ્ર ગુજરાતના 925 પરીક્ષા કેન્દ્રો માં ગીર સોમનાથ જિલ્લાનું સુપાસી કેન્દ્ર પ્રથમ આવેલ ...

  • ડો. ભરત બારડ સંકુલનું SSCનું જવલંત પરિણામ

    DivyaBhaskar News Network | May 22,2019, 07:25 AM IST

    સુત્રાપાડા : ડો.ભરત બારડ શૈક્ષણીક સંકૂલ નું ઝળહળતુ પરિણામ આવ્યું છે. જેમા વી.વી.મંદિર કુમાર શાળાનું 86.79 %, વી.વી.મંદિર કન્યા શાળા નું-93.16%, સ્વ.કાનાભાઈ કાળાભાઈ બારડ કન્યા શાળાનું-93.75%, શ્રી મતિ યુ.જે.બારડ માધ્યમિક શાળા અમરાપુર-પ્રાચી -95.23 % આવતા સંસ્થાના પ્રમુખ દિલીપભાઇએ સંસ્થાના આચાર્યો ...

  • મારે ગરીબી દૂર કરવા ખુબ ભણવું છે : સંજય

    DivyaBhaskar News Network | May 22,2019, 06:40 AM IST

    એજ્યુકેશન રીપોર્ટર. કોડીનાર મારે ગરીબીને દૂર કરવી છે અેટલે ખુબ ભણવું છે. કાંઇક કરવું છે જેથી વિધવા મમ્મીની જીંદગીમાં સુધારો આવે. મને 11 સાયન્સની એન્ટ્રન્સ ટેસ્ટમાં એડમિશન મળી પણ ગયું છે. અને હવે આગળ ડોક્ટર બનવું છે. હું પરીક્ષા ...

  • જૂનાગઢનાં યુવાનની હત્યા મુદ્દે કોડીનારમાં આવેદન

    DivyaBhaskar News Network | May 22,2019, 06:40 AM IST

    જુનાગઢ ખાતે લોહાણા યુવાન હાર્દિક વિઠલાણીની નીર્મમ હત્યા કરવામાં આવી હતી. તેમજ તેના ભાઇ ચિરાગ વિઠલાણી ઉપર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. જે હાલ રાજકોટ સારવારમાં છે. આ ઘટનાનાં ત્રણ દિવસ થયા છતાં હત્યારાઓ પોલીસ પકડથી દુર છે. રધુવંશી સમાજે ...

  • માતમ / ઊનામાં વરરાજો ફેરા ફરે તે પૂર્વે જ માતાનું હાર્ટએટેકથી મોત થયું

    Divyabhaskar.com | May 21,2019, 12:50 PM IST

    ઊના:મૂળ કાજરડી ગામનાં અને છેલ્લા ઘણા સમયથી ઊના શહેરમાં રહેતા ભાણજીભાઇ તન્નાના પુત્ર બાલકૃષ્ણના શનિવારે લગ્ન હતા. જેથી લગ્નમાં મહેમાનો આવી પહોચ્યા હતા. વરધોડામાં વરરાજાની માતા સહિતના કુટુંબ તેમજ સગા સ્નેહીઓ નાચતા હતા અને પુત્રનાં માતા લાભુબેનનો પણ હરખ ક્યાય ...

  • સિઝન પૂરી વેરાવળ બંદરે હવે 3 માસ બોટોનું સમારકામ થશે

    DivyaBhaskar News Network | May 21,2019, 07:41 AM IST

    વેરાવળ બંદરમાં એપ્રિલ મહિનાથી શરૂઆત થીજ બોટ આવવા લાગી છે અને વેરાવળ બંદરમાં બોટના ખટકલા થવા લાગ્યા છે ત્યારે માછીમારો દ્વારા બોટનુ હાલમાં સમારકામ શરૂ કર્યું છે, જેમા બોટ ને યોગ્ય રીતે જાણવણી થાય એ માટે વર્ષ દરમ્યાન થયેલ બોટ ...

  • વેરાવળનાં વડોદરા ડોડીયામાં બે પરિવારો વચ્ચે મારામારી

    DivyaBhaskar News Network | May 21,2019, 07:41 AM IST

    વેરાવળ તાલુકાના વડોદરા ડોડીયા ગામે રહેતા સામત કાળાભાઇ ચુડાસમા ઉ.વ.૩૭ એ નોંધાવેલ ફરીયાદમાં જણાવેલ કે, મારા ભાભી તથા મારી દીકરી ચેતનાબેન કુદરતી હાજતે ગયેલ હોય ત્યા મોબાઇલની લાઇટ કરતો હોય જેનો ઠપકો દેવા જતા ઉશ્કેરાઇ જઇ બીભત્સ શબ્દો બોલી બોલેલ ...

  • ઊનામાં વરરાજો ફેરા ફરે એ પૂર્વે માતાનું હાર્ટએટેકથી થયું મોત

    DivyaBhaskar News Network | May 21,2019, 07:30 AM IST

    મૂળ કાજરડી ગામનાં અને છેલ્લા ઘણા સમયથી ઊના શહેરમાં રહેતા ભાણજીભાઇ તન્નાના પુત્ર બાલકૃષ્ણના શનિવારે લગ્ન હોય અને લગ્નમાં મહેમાનો આવી પહોચ્યા હતા. વરધોડામાં વરરાજાની માતા સહિતના કુટુંબ તેમજ સગા સ્નેહીઓ નાચતા હતા અને પુત્રનાં માતા લાભુબેનનો પણ હરખ ક્યાય ...

  • દેલવાડામાં સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા દસ દિવસીય સમર કોચીંગ કેમ્પ યોજાયો

    DivyaBhaskar News Network | May 21,2019, 07:30 AM IST

    ઉના તાલુકાના દેલવાડા ગામમાં સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત આયોજિત દસ દિવસીય સમર કોચિંગ કેમ્પ યોજાઈ ગયો. જેમાં ગામની પ્રાથમિક શાળાના ૩૦ જેટલા વિદ્યાર્થીઓને કોડીનારના હિતેષભાઈ અને દેલવાડા ગામના સેવાભાવી વંશ નારણભાઈએ કોચિંગ પૂરુું પાડ્યું હતું. આ દસ દિવસ દરમિયાન વિવિધ ...

  • ઊનાનાં શા.ડેસર-ઓલવાણ ગામનાં રસ્તાનાં કામમાં ગેરરિતી થવાની રાવ

    DivyaBhaskar News Network | May 21,2019, 07:30 AM IST

    ઊના તાલુકાના શા.ડેસરથી ઓલવાણા ગામે જતા રસ્તાનુ કામ ચાલુ હોય તેમાં અનેક પ્રકારની ગેરરીતી થતી હોવાનો આક્ષેપ ગ્રામજનોએ અને ઓલવાણ ગામના સરપંચ ભાઇદાસભાઇ કરશનભાઇ વાળાએ કાર્યપાલક ઇજનેર માર્ગ મકાન વિભાગ વેરાવળ રજુઆત કરી હતી. ઊનાનાં શા. ડેસરથી ઓલવાણ ગામે જતા ...

  • માત્ર કાગળ પર કામ | સાવજોના પાણીના પોઇન્ટ ખાલીખમ્મ

    DivyaBhaskar News Network | May 21,2019, 07:30 AM IST

    ગીર પૂર્વની સૌથી મોટી તુલશીશ્યામ રેન્જમાં સૌથી વધુ સાવજો અને વન્ય પ્રાણીઓનો વસવાટ છે. હાલના ઉનાળાના કપરા કાળમાં વનતંત્ર દ્વારા તુલસીશ્યામ રેન્જમાં પશુઓ માટે પાણીના 35 પોઇન્ટ ભરવામાં આવતા હોવાનો દાવો કરાઇ રહ્યો છે પરંતુ સ્થળ પરની વાસ્તવીકતા કંઇક જુદી ...

  • ગીરગઢડાનાં નગડીયાનું ટીસી દોઢ માસમાં 4 વખત બળી ગયું

    DivyaBhaskar News Network | May 21,2019, 07:30 AM IST

    ગીરગઢડા તાલુકાના નગડીયાન ગામે પીજીવીસીએલનુ ફિડર છેલ્લા દોઢ માસથી ચારથી વધુ વખત બળી જતા વીજ કનેક્શન ધરાવતા ખેડૂતોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો. આ ફિડરનુ ટીસી વારંવાર બળી જવાથી લોકો અને ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. ત્રણ દિવસ પહેલા ટીસી બળી ...

  • ગત વર્ષે પડેલા નહિવત વરસાદથી શિયાળાની સીઝનમાં જ સિંચાઇ

    DivyaBhaskar News Network | May 21,2019, 07:30 AM IST

    ગત વર્ષે પડેલા નહિવત વરસાદથી શિયાળાની સીઝનમાં જ સિંચાઇ અને પીવાના પાણીની અછત જોવા મળતી હતી.અને ઉનાળાની સિઝનમાં તો કુવા, બોર પણ તળીયા ઝાટક થઈ ગયા છે. જેથી કેશોદના અમુક ગામોમાં પીવાના પાણીની અછત જોવા મળી રહી છે. પરંતુ ...

  • ભેંસાણમાં મહિલાનું અગાશી ઉપરથી પડી જતાં મોત

    DivyaBhaskar News Network | May 20,2019, 07:20 AM IST

    ભેંસાણનાં અક્ષરધામ સોસાયટીમાં રહેતા જયશ્રીબેન બળવંતભાઇ અગ્રાવત (ઉ.વ.30) પોતાનાં ઘરની અગાશીમાં ઉનાળા હોવાનાં કારણે સુતા હોય અને વહેલી સવારે ઉઠીને નીચે ઉતરતા હતાં. પગથીયા પરથી પગ લપસી જતાં નીચે પટકાયા હતાં અને માથાનાં ભાગે ગંભીર ઇજા થતાં 108માં ભેંસાણ સામુહિક ...

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી