અમરેલી / વનરાજાને લાગી ગરમી, 10થી વધુ સાવજોએ વૃક્ષના છાંયડાનો આધાર લીધો

Divyabhaskar.com

May 15, 2019, 11:25 AM IST
વૃક્ષ નીચે બેસી આરામ કરતા સાવજો
વૃક્ષ નીચે બેસી આરામ કરતા સાવજો

 •  વૃક્ષ નીચે બેસી આરામ કરી કુદરતી ઠંડક મેળવતા કેમેરામાં કેદ સાવજો

અમરેલી:ધારીના આંબરડીની સીમમાં આવેલા એક આંબાવડીયાના બગીચામાં એક સાથે 10થી વધુ સાવજો આવી ચડ્યા હતા. હાલ એક તરફ ઉનાળાની કાળઝાળ ગરમી પડી રહી છે. ત્યારે આ સિંહ પરિવારે અહીં આંબાવડીયાના વૃક્ષ હેઠળ જ આરામ ફરમાવ્યો હતો. બીજી તરફ એક વનરાજ ધોકડવા નજીક ઈટવાયા-ફાટસર ગામની સીમ વિસ્તારમાં ગરમીથી બચવા એક મોટા વૃક્ષ નીચે બેસી આરામ કરી કુદરતી ઠંડક મેળવતા કેમેરામાં કેદ થયેલ છે.

X
વૃક્ષ નીચે બેસી આરામ કરતા સાવજોવૃક્ષ નીચે બેસી આરામ કરતા સાવજો
COMMENT

Next Stories

  કઈ પાર્ટીને મળશે કેટલી સીટો? અનુમાન કરો અને ઇનામ જીતો

  • પાર્ટી
  • 2019
  • 2014
  336
  60
  147
  • Total
  • 0/543
  • 543
  કૉન્ટેસ્ટમાં ભાગ લેવા માટે તમારી વિગતો ભરો

  ભાગ લેવા બદલ ધન્યવાદ

  Total count should be

  543
  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી