ધોરાજી / ભ્રષ્ટાચાર મુદ્દે ભાજપ-કોંગ્રેસ વિરૂદ્ધ પોસ્ટર લાગ્યા, '60 લાખ રૂપિયા નાખ્યા પણ જનતા બાગ ન બન્યો'

Divyabhaskar.com

May 15, 2019, 04:11 PM IST

 • ભ્રષ્ટાચારને લઈને ભાજપ-કોંગ્રેસ સામે સવાલો ઉભા થયા

રાજકોટ: ધોરાજીમાં નગરપાલિકાના ભાજપ-કોંગ્રેસના જનતાના સેવકો સામે ભ્રષ્ટાચાર મુદ્દે પોસ્ટર લાગ્યા છે. પોસ્ટરમાં લખવામાં આવ્યું છે કે, 'ધોરાજી જનતાબાગ, ભાજપે 60 લાખ રૂપિયા નાખ્યા તેમ છતાં ન બન્યો જનતા બાગ, કોંગ્રેસ કહ્યું બીજીલીન્સથી તપાસ કરાવશું, પણ ન થઈ તપાસ. ન બન્યો જનતા બાગ, ફરતી કોર દુકાનો કોના કહેવાથી બની? રોડ-રસ્તા, પાણીના પ્રશ્ન ભાજપે કરી સુપરસીડ તો કોંગ્રેસની સુપરસીડ શું કામ નથી કરતાં...' આમ બગીચાના લાખો રૂપિયાના ભ્રષ્ટાચારને લઈને ભાજપ-કોંગ્રેસ સામે સવાલો ઉઠતાં ધોરાજીનું રાજકારણ ગરમાયું છે.

X
COMMENT

Next Stories

  કઈ પાર્ટીને મળશે કેટલી સીટો? અનુમાન કરો અને ઇનામ જીતો

  • પાર્ટી
  • 2019
  • 2014
  336
  60
  147
  • Total
  • 0/543
  • 543
  કૉન્ટેસ્ટમાં ભાગ લેવા માટે તમારી વિગતો ભરો

  ભાગ લેવા બદલ ધન્યવાદ

  Total count should be

  543
  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી