હુમલો / તાલાલાના ગીર બામણસા ગામ નજીક કેરીના બગીચામાં કામ કરતા મજૂર પર દીપડાએ હુમલો કર્યો

DivyaBhaskar.com

May 15, 2019, 11:32 AM IST
મજૂર હોસ્પિટલમાં સારવાર હેઠળ
મજૂર હોસ્પિટલમાં સારવાર હેઠળ

  • દીપડાએ હાથ, છાતી અને વાંસાનાં ભાગે નહોર માર્યા 

તાલાલા: તાલાલાથી 20 કિ.મી. દૂર ગીર બામણાસા ગામ નજીક આજે બુધવારે કેરીના બગીચામાં કામ કરી રહેલા તુલસીદાસ મથૂરદાસ (ઉ.65) પર દીપડાએ હુમલો કર્યો હતો. પરંતુ તુલસીદાસે હિંમત દાખવી દીપડાને ભગાડ્યો હતો અને ગંભીર ઇજા પહોંચતા હોસ્પિટલે ખસેડાયા હતા.

દીપડાએ હાથ, છાતી અને વાસાનાં ભાગે ઇજા પહોંચાડી: બનાવની જાણ થતા જ વાડી માલીકે તાલાલા 108ને જાણ કરતા ઈએમટી યોગેશભાઈ વાજા તેમજ પાયલોટ મહેશભાઈ કરમટા ઘટનાસ્થળે પહોંચી યોગ્ય સારવાર કરી વધુ સારવાર ાટે તાલાલા સરકારી હોસ્પિટલ ખસેડ્યા હતા.

X
મજૂર હોસ્પિટલમાં સારવાર હેઠળમજૂર હોસ્પિટલમાં સારવાર હેઠળ
COMMENT

Next Stories

    કઈ પાર્ટીને મળશે કેટલી સીટો? અનુમાન કરો અને ઇનામ જીતો

    • પાર્ટી
    • 2019
    • 2014
    336
    60
    147
    • Total
    • 0/543
    • 543
    કૉન્ટેસ્ટમાં ભાગ લેવા માટે તમારી વિગતો ભરો

    ભાગ લેવા બદલ ધન્યવાદ

    Total count should be

    543
    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી