એર ટ્રાવેલ / ગો એર રૂપિયા 899ના દરથી 10 લાખ ટિકિટ વેચશે, બુકિંગ શરૂ

Go Air will sell 10 lakh tickets for Rs 899, booking starts
X
Go Air will sell 10 lakh tickets for Rs 899, booking starts

  • બુકીંગ 27 મે 2019ના રોજ શરૂ થાય છે અને તે 29મેના રોજ બંધ થશે
  • મુસાફરીનો સમય 15 જૂનથી 31 ડિસેમ્બર 2019 સુધીનો રહેશે

Divyabhaskar.com

May 27, 2019, 01:03 PM IST

ટ્રાવેલ ડેસ્ક. ભારતમાં વિકસી રહેલી એરલાઇન 'ગો એર' ગ્રાહકો માટે વધુ એક ઓફર 'પાવર ઓફ 10' હેઠળ ડોમેસ્ટિક રુટ 'મેગા મિલીયન સેલ' લઈને આવ્યું છે. જેમાં ટિકીટના દર રૂપિયા 899થી શરૂ થાય છે. આ ઓફરમાં કુલ 10 લાખ સિટ્સ વેચવામાં આવશે, જેની મુસાફરી 15 જૂન 2019થી 31 ડિસેમ્બર 2019 સુધી કરી શકાશે. આ ઓફર માટે 3 દિવસની મર્યાદિત બુકિંગ વિન્ડો 27 મે 2019ના રોજ ખુલશે અને 29 મેના 2019ના રોજ બંધ થશે.

ગો એર દૈનિક 270 ફ્લાઈટ્સ ઓપરેટ કરે છે

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી