તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વડધ્રાની સીમમાં સિંગલ ફેઇઝ પાવર શરૂ કરાયો

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
મૂળીનાં વડધ્રા ગામે સિંગલ ફેઇઝ વિજપાવર શરૂ કરાયો હતો. - Divya Bhaskar
મૂળીનાં વડધ્રા ગામે સિંગલ ફેઇઝ વિજપાવર શરૂ કરાયો હતો.
 • 250થી વધુ ખેડૂતોની સમસ્યાનો અંત
 • વાડી વિસ્તારમાં વીજ પુરવઠો મળ્યો

મૂળી: મૂળી તાલુકાનાં ગ્રામ્યવિસ્તારમાં લોકો મોટા ભાગે વાડીએ જ મકાન બનાવી રહેતા હોય છે. ત્યારે મૂળીનાં વડધ્રા ગામનાં 200થી વધારે ખેડૂત આવી રીતે રહે છે.જેથી ત્યાં ચોવીસ કલાક વીજપાવર ન મળતો હોવાથી ખેડૂતોને અનેક મુશ્કેલી ભોગવવી પડતી હતી.આથી સ્થાનિક અગ્રણીઓ દ્વારા સરા વીજકચેરીમાં અનેક રજુઆત કરી હતી. ત્યારબાદ તંત્ર દ્વારા સિંગલ ફેઇઝ વીજપાવર શરૂ કરવામાં આવતા ખેડૂતોમાં આનંદની લાગણી ફેલાઇ હતી. આ પ્રસંગે સરપંચ ભરતભાઇ, પીજીવીસીએલના ભરતસિંહ, વિપુલભાઇ, હકાભાઇ સહિત મોટી સંખ્યામાં સ્થાનિક ખેડૂતો ઉપસ્થિતિ રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો