તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માર્કેટ યાર્ડમાં કપાસ-મગફળીના ભાવ નીચા જતાં ખેડૂતો વિફર્યા, હરાજી બંધ કરી

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
 • કપાસ અને મગફળીના ભાવ 600થી 700 નીચા જતાં હોબાળો

હળવદ: હળવદ માર્કેટિંગ યાર્ડમાં અવાર-નવાર ભાવ નીચા જતાં ચક્કાજામ અને ઉગ્ર આંદોલન થતા હોય છે. ત્યારે આજે કપાસના અને મગફળીના ભાવ 600થી 700 નીચા જતા ખેડૂતો વિફર્યા હતા. રોષે ભરાયેલા ખેડૂતો ચેરમેનની ઓફિસમાં દોડી આવ્યા હતા. ત્યારબાદ ખેડૂતોએ હરાજી બંધ રાખી હતી. આખરે પોલીસને જાણ કરાતા મામળો શાંત થયો હતો. ઝાલાવાડનું સૌથી મોટી ગણાતું હળવદના માર્કેટિંગ યાર્ડમા હળવદ તાલુકાના અને મોરબી જિલ્લા, સુરેન્દ્રનગર, ધ્રાંગધ્રા, વઢવાણ, સાયલા સહિતના ગામોના હજારો ખેડૂતો પાક વેચવા માટે હળવદ માર્કેટિંગ યાર્ડમા આવે છે. 

(તસવીર અને અહેવાલ, કિશોર પરમાર, હળવદ)

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારો મોટાભાગનો સમય પરિવાર તથા ફાયનાન્સ સાથે જોડાયેલાં કાર્યોમાં પસાર થશે અને પોઝિટિવ પરિણામો પણ સામે આવશે. કોઇપણ પરેશાનીમાં નજીકના સંબંધીનો સહયોગ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવઃ...

  વધુ વાંચો