અકસ્માત / અમદાવાદ - લીંબડી હાઈવે પર કાનપરા ગામ પાસે ડમ્પર અને કારની ટક્કર, 2ના મોત 5ને ઇજા

Ahmedabad - On the Limbdi highway, a dumper and a car collision near Kanpur village, 2 killed 5

  •  ઇજાગ્રસ્તોને તાત્કાલિક અસરથી હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા

Divyabhaskar.com

Jul 11, 2019, 10:46 AM IST

લીંબડી: અમદાવાદ- લીંબડી હાઇવે પર કાનપરા ગામના પાટિયા પાસે ડમ્પર અને કાર વચ્ચે અકસ્માત સર્જાતા બે વ્યક્તિના મોત થયા થયા છે. જ્યારે 5 વ્યક્તિને ઇજા થઈ છે. ઇજાગ્રસ્તોને તાત્કાલિક અસરથી હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આજે વહેલી સવારે રાજકોટ પાસિંગની કાર અને ડમ્પર વચ્ચે અકસ્માત થયો હતો. ઘટનાને પગલે પાણશીણા પોલીસ ઘટનાસ્થળે પહોંચી મૃતકો અંગે તપાસ શરૂ કરી હતી.

X
Ahmedabad - On the Limbdi highway, a dumper and a car collision near Kanpur village, 2 killed 5
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી