• Gujarati News
  • National
  • Unidentified Youth Rushed To Death In Aji Dam, The Fire Department Started Exploring

આજી ડેમમાં અજાણ્યા યુવકે મોતની છલાંગ લગાવી, ફાયર વિભાગે શોધખોળ શરૂ કરી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
8 કલાક બાદ મૃતદેહ મળ્યો - Divya Bhaskar
8 કલાક બાદ મૃતદેહ મળ્યો

રાજકોટ: શહેરની નજીક આજીડેમ-1માં ગઇકાલે અજાણ્યા યુવાને છલાંગ લગાવી હતી. આથી બેડી ફાયરબ્રિગેડની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી. બનાવના 8 કલાક બાદ ફાયર બ્રિગેડના જવાનોએ યુવાનના મૃતદેહને બહાર કાઢ્યો હતો. યુવાન ડેમ સાઇટ પર લગાવવામાં આવેલી ઝાળી પર ચડી ડેમમાં છલાંગ લગાવી હતી. પોલીસે યુવાનના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડી યુવાનની ઓળખ અને વાલીવારસની શોધખોળ હાથ ધરી છે.