તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Tomorrow, With 40 To 50 Km Of Snow Expected To Blow, Rain In The Sidasar Umiya Temple Premises

આવતીકાલે વરસાદ સાથે 40 થી 50 કિલોમીટરની ઝપડથી પવન ફૂંકાય તેવી શક્યતા, સીદસર ઉમિયા મંદિર પરિસર પાણીમાં ગરકાવ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સીદસર ઉમિયા મંદિર પરિસર પાણીમાં ગરકાવ - Divya Bhaskar
સીદસર ઉમિયા મંદિર પરિસર પાણીમાં ગરકાવ

રાજકોટઃ અરબી સમુદ્રમાં સર્જાયેલા ડિપ્રેસનથી સૌરાષ્ટ્રના રાજકોટ, જામનગર, જુનાગઢ, વેરાવલ સહિતના વિસ્તારમાં પૂર જેવી પરિસ્થિતિ છે. ત્યારે આવતીકાલ રાત સુધી વરસાદ સાથે 40 થી 50 કિલોમીટરની ઝપડથી પવન ફૂંકાય તેવી આગાહી કરવામાં આવી છે. ત્યારે ભાદર ડેમના દરવાજા 4 ફૂટ સુધી ખોલાવામાં આવ્યા છે. સીદસર ઉમિયાજી મંદિરમાં ઉપરવાસ ડેમમાંથી પાણી છોડતા મંદિર પરિસર પાણીમાં ડૂબ્યું છે. 

અન્ય સમાચારો પણ છે...