દ્વારકા / ભારતીય જળસીમામાંથી પાકિસ્તાન મરીને ગુજરાતની 4 બોટ અને 22 માછીમારોનું અપહરણ કર્યું

પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર

  • પાકિસ્તાનની નાપાક હરકત સામે આવતા માછીમાર સમાજમાં રોષ

Divyabhaskar.com

Feb 14, 2020, 02:33 PM IST
દ્વારકા: અરબી સમુદ્રમાં ભારતીય જળસીમામાંથી ગુજરાતની ચાર બોટ અને 22 માછીમારોનું પાકિસ્તાન મરીને અપહરણ કર્યાનું જાણવા મળ્યું છે. પાકિસ્તાનની નાપાક હરકત સામે આવતા માછીમાર સમાજમાં રોષની લાગણી જોવા મળી રહી છે.
X
પ્રતિકાત્મક તસવીરપ્રતિકાત્મક તસવીર

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી