તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વાંકાનેરમાં પૈસા બચાવવા લોકો તરાપા પર બેસીને નદી પાર કરે છે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આર્થિક સ્થિતિને કારણે તરાપાનો સહારો લેવો પડે છે - Divya Bhaskar
આર્થિક સ્થિતિને કારણે તરાપાનો સહારો લેવો પડે છે

વાંકાનેરઃ શહેરની મધ્યમાં મચ્છુ નદી આવેલી હોવાથી ચોમાસા દરમિયાન નદીમાં પાણી ભરાઈ જાય છે. ત્યારે નદીના સામાકાંઠેથી શહેરમાં ખરીદી માટે આવવા પુલ હોવા છતાં દેશી તરાપાનો જોખમી સહારો લેવામાં આવી રહ્યો છે. વાંકાનેર શહેરની મધ્યમાં મચ્છુ નદી આવેલી હોવાથી ચોમાસા દરમિયાન નદીમાં પાણી ભરાઈ જાય છે. ત્યારે નદીના સામાકાંઠેથી શહેરમા ખરીદી માટે આવવા દેશી બોટનો જોખમી સહારો લેવામા આવી રહ્યો છે. નદીના સામા કાંઠેથી શહેરના માર્કેટ ચોક સુધી રીક્ષામા પુલ પર થઇને આવીએ તો આવવા જવાના 50થી વધુ ખર્ચ થાય છે. જ્યારે દેશી બોટની વાટે આવવા જવાના માત્ર 20 જ રૂપિયા થાય છે પરંતુ આ રીતે આવનજાવન જોખમી છે.

અન્ય સમાચારો પણ છે...